________________ પ્રકરણ 24 મું] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 677 તમને અમારે કારભાર તપાસવાને અખત્યાર નથી,” એવું લાઈવે નક્કી કરેલું ધોરણ સ્વીકારી, પાર્લામેન્ટને નહીં ગણકારવાને કંપનીએ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો. બંગાળામાં તેનું લશ્કર અગીઆર હજાર હતું, તેને ખર્ચ હદપાર વધતાં વેપાર માટે પૈસા બચી શકયા નહીં, અને પરિણામે શેરના ભાવ ઉતરી ગયા અને કંઈ પણ ભયંકર પ્રસંગ નજીક આવે છે એમ તેને પણ લાગ્યું. સને 1767 પછી પાર્લામેન્ટમાં તેમજ કંપનીની સાધારણ સભાઓમાં તેના વહિવટ બાબત સખત વાદવિવાદ શરૂ થયું. એમાં ખરું કહીએ તે ખરી સ્થિતિ ઓળખી તથા ગ્ય વિચાર કરી બેલનારા ઘણું ચેડા માણસો હતા. પરિણામમાં સભાઓમાં અતિશય તેફાન થતું તથા વારંવાર મારામારીને પ્રસંગ પણ આવતે. તે વર્ષમાં કલાઈવની જાગીર બાબત એક નાને નાટક પ્રસિદ્ધ થયો હતો, તેમાં કાલ્પનિક નામે આપી આ સભાની ખુબ મશ્કરી કરવામાં આવી હતી. જાત ઉપર જોખમદારી ન હોવાથી ગમે તેવું બબડયા તે ચાલ્યું એવી સ્થિતિ આ સભાની થઈ હતી. આથીજ લૉર્ડ નોર્થના કાયદા અન્વય જનરલ કેટેને અધિકાર સંમેચવામાં આવ્યો હતા. ચેધમ કામ કરવાને ગ્ય હેત તે તેણે કંપનીને સારી વ્યવસ્થા કરી આપી હત. આ વ્યવસ્થા કેવી રીતે કરવી તે કઈને પણ સુઝે નહીં. પ્રત્યેકના વિચારો જુદા હેવાથી દરેકના મત પ્રમાણે કંઈને કંઈ યોગ્ય જણાતું. મેલેએ આ ઘેટાળાનું હાસ્યજનક વર્ણન આવ્યું છે. " આ કંપની એક વિલક્ષણ ધીમુખી રાક્ષસણું દેખાય છે. એશિયા ખંડમાં તે રાજપદ ભોગવે છે; યુરોપમાં પ્રજાજન સિવાય કોઇને તેનું મહત્વ જણાતું નથી. કોઈ પણ ન્યાયાધીશ મારફત કાયદા અન્વય તેને અંત લાવી શકાય એમ નથી.” સને ૧૭૬૯માં પાર્લામેન્ટમાં કંપનીના વહિવટ બાબત ચાલેલી તકરારમાં એવું દેખાઈ આવ્યું કે, ભંડળ ઉપર વાજબી લાગે તેટલે નફે લઈ જે બાકી રહે તે સરકારમાં જમે કરાવવું એવો સરકારને મનસુબે હતે. તે સાલમાં કંપનીની હિંદુસ્તાનમાંની તથા ઇગ્લેંડમાંની કુલે માલમતાની કિમત