________________ 606 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 2 જે. હેઠળના કેટલાક ચાલાક અમલદારની મદદથી જમીન ઉપર તેમજ પાણીમાં તેમને પરાજય કર્યો અંગ્રેજોના હારવાની નવાબ વાટ જેતે હવે, પરંતુ તેમને જય થયેલો સાંભળી તે નિરાશ થઈ ગયો. કલાઈયે વલંદા લોકો સાથે કાયમને કરાર કરી તેઓ ફરીથી માથું ઉંચકી ન શકે એવી વ્યવસ્થા કરી. આટલું કામ કર્યા પછી તેનું મન સ્વસ્થ થતાં. હવે પિતાનું કામ થઈ રહેલું જાણું વિશ્રાંતિ લેવા માટે ઈગ્લેંડ જવાને તે વિચાર કરવા લાગે. કલાઈવે ઑન્સિટાર્ટ (Vansittart ) પિતાને અધિકાર અને લશ્કરની સરદારી કેલિડને આપી. મીરજાફર સાથે એ લોકોની ઓળખાણ કરાવી તેણે તેની રજા લીધી ત્યારે પિતાને મોટો આધાર જાય છે એમ નવાબને લાગ્યું. સને 1760 ના ફેબ્રુઆરી માસમાં કલાઇવ ઈંગ્લંડ જવા ઉપડ્યો. પ્રકરણ રર મું. બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ, સને 176 0-176 5. 1. મીરકાસમની નવાબપદ ઉપર થાપના. 2. મીરકાસમને અંગ્રેજો સાથે ટે. 3. મીરકાસમ તથા અંગ્રેજો વચ્ચે યુદ્ધ. 4. રાજ સીતાપરાય. 5. ક્લાઈવને ઇગ્લેંડમાં માનપૂર્વક સત્કાર. 1. સ્પેન્સરે કરેલી નવાનવાબની નિમણુક 7. રાજ્યકાન્તિનાં પ્રત્યક્ષ પરિણામ. 1. મીરકાસમની નવાબપદ ઉપર સ્થાપના સને 159 ના ફેબ્રુઆરીમાં લાઈવ ઈગ્લેંડ ગયે ત્યારે બંગાળાને કારભાર પિતાની પાછળ ઘન્સિટાઈને સોંપવા માટે તેણે સફારસ કરી હતી. એ સૂચના ઈગ્લેંડથી મંજુર થઈ આવતાં લગી બંગાળાને વહિવટ તૂર્ત વેળા હલ્વેલને સોંપવામાં આવ્યું હતું. સુરાજ-ઉદ-દૌલાને હાથે અંધારી કોટડીમાં પુરાયેલા આ હેલ્વલે સુમારે દેઢ વર્ષ વહિવટ ચલાવી સને 1760 ના જુલાઈ માસમાં વૅન્સિટાર્ટને હવાલે કર્યો. હવેલ અને મીરજાફર વચ્ચે