________________ " કારિબ વામકુમ. 21 પ્રકરણ 22 મું.] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. હેલકર તેમની સાથે લડવા આવ્યો. હેલકર શુરવીર હતા, પણ તે વ્યુહ રચનામાં ગોઠવાઈ લડનારે ન હેવાથી, તેમજ અંગ્રેજોની તપ આગળ તેને કંઈ ઈલાજ નહીં ચાલવાથી તે નીકળી ગયા. પરિણામમાં સીતાપરાયે વઝીરને સમજાવી પચાસ લાખ રૂપીઆ દંડ ભરી અંગ્રેજોને શરણે જવાની અને તેમણે એ દંડ લઈ નવાબને મુલક તેને પાછો આપી ત્યાંથી નીકળી જવાની તજવીજ કરી. આ અરસામાં ગવર્નર લૅન્સિટાર્ટે પિતાને એધે છે અને તે જગ્યાને કારભાર સ્પેન્સર પાસે આવ્યા. બાદશાહ અંગ્રેજોના તાબામાં હેવાથી પિતાને દિલ્હી લઈ જઈ મેગલ મસનદ ઉપર બેસાડવા માટે તે તેમની વિનંતિ કર્યા કરતે હતે. આ વેળા નજીબ-ઉદ-દૌલા દિલ્હીને સઘળે કારભાર ચલાવતા હતા. એટલે અંગ્રેજો અયોધ્યા પ્રાંત વઝીર પાસેથી લઈ તેને આપે તે બાદશાહને દિલ્હી લઈ જવાના કામમાં તેમને મદદ કરવા નજીબઉદ-દૌલા તૈયાર હતું, અને તે મુજબ તેની ખટપટ ચાલુ હતી. આ નવી ગોઠવણ સ્પેન્સરને પસંદ પડી, અને ઈંગ્લેંડથી તેને ટકે મળ્યો હોત તે તેજ વખતે બંગાળાની માફક દિલ્હીની બાદશાહી પણ અંગ્રેજોના કબજામાં આવત. પણ આ ગુંચવણ ભરેલા અને મુશ્કેલ સાહસમાં લેકેની સહાય ક્યાં લગી મળશે એની અંગ્રેજોને ખાતરી ન હોવાથી, તેમજ કલકત્તાથી દિલ્હી સુધીને લાંબે પ્રદેશ તાબામાં લેવા પુરતું દૈવત તે વેળા તેમનામાં ન હોવાથી, જો કે તેમ કરવા માટે તેમના હેડામાં પાણી છૂટવું હતું, પણ એ પ્રયત્ન તેમણે હાથ ધર્યો નહીં. 5. કલાઈવને ઇંડમાં માનપૂર્વક સત્કાર (સને 176 - ૧૭૬૪)-સને 1760 માં બીજી વખત કલાઈવ ઈગ્લેંડ ગયે ત્યારે તે પિતાની સાથે અપાર સંપત્તિ લઈ ગયે હતે. નવાબ તરફથી તેને એકંદર સુમારે ત્રીસ લાખ રૂપિઆને અવેજ મળ્યું હતું તે ઉપરાંત જાગીરનું ઉત્પન્ન દર સાલ અઢીથી પિણું ત્રણ લાખ તેને મળતું; એ સિવાય કર્નટકમાં તેણે મેળવેલું દ્રવ્ય હતું તે જુદું. ઇંગ્લડ પહોંચ્યા પછી આટલી સંપત્તિ હાથમાં આવ્યાથી પિતાના અંતઃકરણને ખરે મને રથ પૂર્ણ કરવાનો વિચાર