________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પાયરી ઉતારી નેકરી આપી, અને ફરીથી બંડ થાય નહીં તે અર્થે નોકરી, ના નવીન નિયમો ઠરાવ્યા. વિશેષમાં તેણે કેટલાકને પકડી ઈંગ્લંડ ચડાવી દીધા. બેડરના મુખી સર રોબર્ટ ફલેચરને નોકરી ઉપરથી દૂર કર્યો. અને ત્વરાથી સઘળું તેફાન દાબી દીધું. પ્રકરણ 24 મું. બ્રિટિશ રાજ્યની સ્થાપનાનો આરંભ, સને 1767-1773. 1. વેપારની તથા રાજ્યકારભારની 2. મીઠું તંબાકુ અને મારીને નવો અવદશા. ઈજારો. 3. કલાઈવનું ઈગ્લેંડ પાછા ફરવું, તેની હેરાનગતી તથા તેનું મરણ. 4. હિંદુસ્તાનમાંના કારભારની તપાસ, પ. રેગ્યુલેટિંગ એંટ (સને 1773) 6. વસુલાતના તથા વેપારના કેટલાક આંકડા. 1વેપારની તથા રાજ્યકારભારની અવદશા–ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ અહીંના સઘળા વેપારને ઈજારે પિતાના હાથમાં રાખ્યો હતો, અને યુરોપમાંથી બીજી કોઈ આ દેશમાં આવી સ્વતંત્ર રીતે વેપાર કરવા માંડતું તે તેને તેની તરફથી પ્રતિબંધ કરવામાં આવતું. તેના કરે અગર ખાનગી વેપારીઓ ઠરાવેલી રકમ ભરતા તે તેમને ધંધે ચલાવવા પરવાનો આપવામાં આવતું, અને તે ફરમાવે તેટલેજ ઠેકાણે વેપાર કરવાની તેમને છટ મળતી. કંપનીના તાબામાં રાજ્યની લગામ આવી ત્યાં સુધી આ ગોઠવણ વિના હરકત ચાલી. પણ બંગાળાને કબજે તેને મળતાં રાજ્યકારભાર અને વેપાર એ બેઉ બાબતમાં અત્યંત ઘોટાળો થયો, અને બન્ને એકબીજાને નડતરરૂપે જણાવવાં લાગ્યાં. કંપની તરફથી મરજીમાં આવે તે માણસને વેપાર જબરાઈથી બંધ કરાવવામાં આવ્યો હતો, અને દેશને સઘળે કારભાર પિતાના હાથમાં લેવાની તેને ઈચ્છા થઈ હતી. માત્ર મેટાં મોટાં બંદરમાંજ નહીં, પણ દેશના દૂર સુધીના માંહેલા ભાગનાં ગામડાઓમાંથી કીસબી અને કારીગર લેકે પાસે સર્વ પ્રકારને