________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 667 સને 1758 ના જાનેવારીમાં કુટુંબ સહિત લાઈવ હવાફેર કરવા કાન્સ ગયો. થોડા વખતમાં તબીએતસુધારીઇગ્લેંડના રાજ્યકારભારમાં દાખલ થઈ હિંદુસ્તાનની નેકરી બનાવવા માટે પાછા આવવાની તેને મોટી ઉમેદ હતી. એના વિના એ દેશનો કારભાર બરાબર ચાલવાનો નથી એમ તે સમજતો હતો. “હિંદુસ્તાનના વહિવટ માટે રાજાએ મારી સલાહ પુછી છે, ડાયરેકટેરેનું મારા સિવાય ક્ષણભર ચાલવાનું નથી એવા ઉદગારો તેના પત્રમાંથી મળી આવે છે. હવે પછીનાં કામની ચિંતા કરવા કરતાં તબીત સુધારવામાં મંડ્યા રહેવાનું તેને માટે હાલને પ્રસંગે વધારે યોગ્ય હતું, છતાં આઠ મહિના બહાર રહી તે ઈગ્લેંડ પાછો ફર્યો. એટલામાં પાર્લામેન્ટની નવી ચુંટણી થતાં, તે અને તેના સગા સ્નેહીઓ મળી છ જણું હાઉસ ઓફ કૅમન્સના સભાસદ ચુંટાયા. એજ અરસામાં તેના શત્રુઓએ તેની પુઠ પકડી; સર રૉબર્ટ ફલેચરે એની વિરૂદ્ધ એક ચોપડી પ્રસિદ્ધ કરી. સને 1770 માં કલાઈવને પક્ષપાતી મુખ્ય પ્રધાન જે ગ્રેન્વિલ મરણ પામે. લૉર્ડ નૉર્થ પ્રધાન પદ ઉપર આવ્યો ત્યારે કલાઈવ તથા તેના સબતીઓ કઈ પક્ષમાં દાખલ નહીં થવાથી તેમની કેાઈએ ગણના કરી નહીં. આવી રીતે અપમાન થવાથી કલાઈવનું મગજ ફરવા લાગ્યું. જે મનુષ્યએ માટે અધિકાર ભેગવ્યો હોય તે, તે અધિકાર જવા પછી, લેકે સાથે કર જોડીને વર્તવા તૈયાર થતું નથી. “કરે તે હુકમ, નહીં તે કાંઈ નહીં, એવી તેના મગજની સ્થિતિ હતી. આપણું કહેલું સરકારે નહીં સાંભળવાથી હિંદુસ્તાનનું રાજ્ય ખચિત હાથમાંથી જતું રહેશે એમ તેને લાગતું હોવાથી, અને આટલા દિવસની ઉઠાવેલી ખટપટ તે નિષ્ફળ ગયેલી માનતે હેવાથી એના જેવા હઠીલા પુરૂષને કેવી રીતે ચેન પડે? એવામાં હિંદુસ્તાનમાંથી નિરાશી ભરેલી હકીકત આવવા માંડી. હૈદરઅલીએ મદ્રાસ ઉપર સ્વારી કરી ત્યાંના અંગ્રેજોને ત્રાહે ત્રાહે પિકરાવી પછી છોડયા,એટલે લાઈવની સામા પડેલા પક્ષને જેર આવ્યું. તેને કેઈએ કોઈ બાબતમાં પુછ્યું નહીં. સને ૧૭૭૨માં પાર્લામેન્ટ ન્ટની બેઠક શરૂ થવાની હતી તે ટાંકણે કેર્ટ ઓફ ડાયરેકટર્સ તરફથી કલાઈવને એક પત્ર મળ્યો, જેમાં તેના ઉપર એ આરોપ મુકવામાં