________________ પ્રકરણ 24 મું. ] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 663 પાસે નંદકુમાર કરીને એક બીજે ગ્રહસ્થ હતે. કલાઈ ચંદ્રનગરને કબજે લીધે તે વેળા સુરાજ-ઉદ-દૌલા એ ફ્રેન્ચ લેકેની મદદે હુગલી તસ્ક જે ફેજ જોકલી હતી તેને એ નંદકુમાર વડે હતે. મીરજાફર બીજી વાર બંગાળાને નવાબ થયો ત્યારે તેને વહિવટએજ નંદકુમાર ચલાવતા હતા. મીરજાફરના મરણ પછી નવાબના કારભારમાં નંદકુમાર અને મહમદ રીઝાખાન મુખ્ય હતા. રીઝાખાન કરતાં નંદકુમાર કારભાર ચલાવવા વધારે ગ્ય છે એ કારનકને મત હતે. કલાઈવે તેની સૂચના નામંજુર કરી રીઝાખાનને રાજ્યની લગામ સંપી રાજા દુર્લભરાય અને જગતસિંહને તેની મદદમાં આપ્યા એમ છતાં નેકરોની લાંચ તથા બક્ષિસ સંબંધ કલાઈવને પ્રયત્ન ઘણો ફતેહમંદ નીવડે નહીં. ઈંગ્લેડથી તેની સાથે આવેલા સિલેકટ કમિટીના સભાસદ સુદ્ધાં તેની વિરૂદ્ધ ખટપટ કરવા લાગ્યા. ખાનગી વેપાર અટકાવી નેકના પગાર વધારવાની સૂચના રદ થવાથી તે બીજી કાયમની કંઈ પણ વ્યવસ્થા કરી શક્યો નહીં. અંગ્રેજોને કપાળે ચુંટેલી કાળી ટીલી જોઈ નાંખવા તેણે પ્રચંડ પ્રયત્ન ઉપાડ્યા, પણ તે સહેલાઈથી ફળીભૂત થનાર નહતા. તેની સામાં ઉઠેલા અસંખ્ય દુશ્મનોએ ઈગ્લેંડમાં એટલું બુમરાણું કરી મુકયું કે ડાયરેકટરેએ સુદ્ધાં તેના વિચારને અનુમોદન આપ્યું નહીં. અત્યાર લગી કલા અનેક સાહસિક જનાઓ સહજમાં પાર પાડી હતી, પણ બંગાળાના નેકરેની નીતિ સુધારવા સરખું બીજું મુશ્કેલ કામ તેને માથે પડયું નહોતું. તેના પ્રયત્નનું સંતોષકારક પરિણામ આવ્યું નહીં તેપણુ ઈંગ્લેંડ પાછા ફર્યા બાદ વૈરભાવથી તે પાર પાડવા તેણે ભારે ખટપટ ઉપાડી હતી. મીઠાં વગેરેને જે ન મળે ક્લાઈવે ઠરાવ્યા હતા તે ફક્ત બે વર્ષ ચાલ્યો. ઈગ્લેંડથી આવેલા સખત હુકમ અન્વય તે રદ કરવામાં આવ્યો ત્યારે તેને બદલે બંગાળ પ્રાંતની કુલ વસુલાતમાંથી સેંકડે અઢી ટકા પ્રમાણે જે રકમ થાય તે નોકરીમાં વહેંચી આપવાને ઠરાવ થયો. આનું પરિણામ ક્લાઈવે ભવિષ્ય ભાખ્યું હતું તેમજ આવ્યું. જોકેએ ખાનગી વેપાર છોડો નહીં, અને કંપનીને અઢી ટકાનું નુકસાન થયું. આ કારણોને લીધે પાંચ વર્ષમાં કંપનીને એકંદર દોઢ કરોડ રૂપીઆની ખેટ ગઈ