________________ 608 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ, [ ભાગ જે. એમ છતાં એથી મીરજાફર પછી નવાબ કોણ થશે એ પ્રશ્ન ઉત્પન્ન થયે. નવાબ વ્યસની તથા મહારોગથી પીડાતા હો, તથા તેને બીજો પુત્ર નાની ઉમરને હતે. આવી હકીકતમાં ભવિષ્યની વ્યવસ્થા કરવાની જોખમ દારી અંગ્રેજો ઉપર આવી પડી, કારણ પ્લાસીની લડાઈ પછી તેમની સલાહ વિના નવાબના દરબારમાં એક પાંદડું પણ હાલી શકતું નહીં. એટલામાં કલકત વૉન્સિટાર્ટ ગવર્નર તરીકે કારભાર ચલાવવા લાગે. તેણે હવે પછી શું કરવું તે નકકી કરવા માટે કેલિડને પિતા પાસે બેલા. એણે થોડે વખત અગાઉ બાદશાહ સાથે નહિ માટે જે સંદેશા ચલાવ્યા હતા તે ઉપરથી એટલું તે દેખાઈ આવ્યું હતું કે નવાબ બંગાળા પ્રાંતને સંપૂર્ણ માલિક હેવાનું આજપર્યત જે સમજવામાં આવતું હતું તે ખુદ કંપનીને નુકસાનકારક હતું. નવાબ માત્ર હાથ હેઠળ અમલદાર હતા, અને તેજ દરજજ ઉપર તેને આણી મુકવો જોઈએ એમ વિચાર નક્કી થતાં, તે પ્રમાણે ગોઠવણ કરવાની હતી. એટલામાં મુર્શિદાબાદથી મીરમહમદ કાસીમખાન ઉર્ફે મીરકાસીમ તરફથી સંદેશા ચલાવવા એક એલચી અંગ્રેજો પાસે આવ્યા. આ મીરકાસીમ મીરજાફરને જમાઈ હતા, અને તે ઘણે મગરૂર તથા ધૂર્ત હતા. તેની વય ચાળીસ વર્ષની હતી. છેલ્લાં બેચાર વર્ષમાં મુસલમાની અમલની જે દુર્દશા થઈ હતી તે તેણે લક્ષપૂર્વક અવલોકન કરી હતી, અને યથાશકિત ખટપટ કરી નવાબની સત્તા ફરીથી સ્થાપન કરવાને તેને વિચાર સુઝો હતે. ફેજને પગાર ન મળવાથી તેણે કરેલે ગિલ્લો એણે મટાડ્યું હતું. એ પછી કલકત્તાના અધિકારીઓને લાંચ આપી પિતાને અનુકૂળ પડે તેવી વ્યવસ્થા કરવા માટે તે કલકત્તે ગયે. ત્યાં અંગ્રેજો સાથે તેણે એવો ઠરાવ કર્યો કે (1) મીરજાફરે સર્વ કારભાર છોડી દઈ મીરકાસીમને હવાલે કરો, અને તેના મૃત્યુ પછી મીરકાસમને નવાબગિરી મળે; (2) મીરકાસમ તથા અંગ્રેજ વચ્ચે કાયમની દસ્તી થતાં અંગ્રેજ લશ્કરે તેને મદદ કરવી; (3) આ મદદના બદલામાં તથા લશ્કરના ખરચ પેટે બરદ્વાન, ચીતાગાગ અને મિદનાપુરનાં પરગણાં હમેશ માટે અંગ્રેજોને સોંપી આપવાં; (4) ત્રણ વર્ષ પર્યત