________________ પ્રકરણ 22 મું. ] બંગાળામાં રાજ્યકારભારની ધામધુમ. 6 09 સિલહટ પ્રાંતને ચુને નવાબે અંગ્રેજોને લેવા દેવા, અને (5) હેઠળની રકમે બક્ષિસ તરીકે આપવીઃ-વન્સિટાઈને પાંચ લાખ રૂપીઆ, બે લાખ સત્તર હજાર હવેલને, સમ્મર તથા મેગાર એ દરેકને અઢી લાખ; કર્નલ કૅલિડને બે લાખ, અને બીજા બે ઇસમેને પ્રત્યેકને એક લાખ ત્રીસ હજાર. સપ્ટેમ્બર, તા. 27 મી સને 1760 આ ઠરાવ કરી મીરકાસમ મુર્શિદાબાદ ગયે, અને તેની પછી બે દિવસ રહી વૅસિટાર્ટ પણ ત્યાં આવ્યો. બન્નેએ મળી મીરજાફરને પેન્શન આપી કલકત્તે આપ્યો, અને મીરકાસમ નવાબ બની ગયે. આ રીતે રાજ્યક્રાન્તિ પાર ઉતરતાં અંગ્રેજોનાં ખીસાં ભરવાની પ્લાસીના સમયની પડેલી પદ્ધતિ પુનઃ ઉપયોગમાં આવી. ઉપરની હકીકતની ઈંગ્લંડમાં જાણ થતાં લાંચ લેવા માટે કોન્સિલના ત્રણે સભાસદે હૉવેલ, સમ્મર તથા મેકગાયરને નોકરી ઉપરથી બરતરફ કરવામાં આવ્યા, અને તેમની જગ્યાએ એલિસ, સ્મિથ, વહરલસ્ટ તથા વૈર્ન હેસ્ટિંગ્સ સભાસદ થયા. આથી કૌન્સિલમાં વન્સિટાર્ટને પક્ષ દબાઈ ગયે, કારણ વૉર્ન હેસ્ટિંગ્સજ માત્ર તેના પક્ષને હતું, અને બાકીના સઘળા તેના વિરોધી હતા. બંગાળાની આ નવીન રાજ્યક્રાતિ કેવળ પૈસાને લોભે અંગ્રેજોએ કરી હતી. “આ સર્વ વ્યવહાર અંગ્રેજોને માટે અત્યંત બેઈમાની તથા લાંછનકારક છે. એથી કંપનીની કંઈ પણ નવી સગવડ સચવાવાની નહતી. બંગાળાને ખરે માલિક-દિલ્હીને બાદશાહ–પિતાને અમલ તે પ્રાંતમાં બેસાડવાનો પ્રયત્ન કરતે હતા, તેવામાં અંગ્રેજોએ ત્યાંનું નવાભપદ એકના હાથમાંથી છીનવી લઈ લાંચ લઈ, બીજા બીનહકદારને વેચ્યું. પિતાને ફાયદો મેળવી લેતાં કંપનીને ફાયદો કરીએ છીએ એ તેમણે ટૅગ કર્યો. જેઓને પૈસા મળ્યા નહીં તેઓ બીજાઓની વિરૂદ્ધ પડ્યા અને કન્સિલમાં ભારે ટિ શરૂ થશે. આજે આ બનાવને સે વર્ષ થઈ ગયાં છે ત્યારે શાંત મને તે વિષે વિચાર કરતાં, તે વેળા કંપનીના અમલદારેએ બાદશાહને પક્ષ કેમ ધવો નહીં તે સમજાતું નથી. બાદશાહ તકરારી મુલાકને ખરે માલિક હતા, અને કંપની તેની પાસેથી નવાબ કરતાં પુષ્કળ