________________ 583 પ્રકરણ 21 મું. ] પ્લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. અડચણોની દરકાર રાખે એવો લાઈવ નહે. અમીચંદને સહેજમાં ફસાવવાને તેણે નિશ્ચય કર્યો. આ ઠરાવ લખવા માટે એક કેરા કાગળ ઉપર મીરજાફરની સહી લઈ તે તેણે વેટસને કલકત્તે મોકલ્યા, અને તેમાં અમીચંદ માટે જોઈએ તે કલમ દાખલ કરવા જણાવ્યું. પિતાના કામમાં અમીચંદ અડચણ નાંખતે હલે એ કલાઈવથી સહન નહીં થઈ શકવાથી તેને અચાનક ફસાવવાની તેણે એક ચમત્કારિક ગોઠવણ કરી. અમીચંદના હાથમાં સર્વની મુડી હોવાથી તે જે આ સઘળે ગુપ્ત બેત નવાબને જણાવે તે ભયંકર પરિણામ આવ્યા સિવાય રહે નહીં. આથી તેને શાંત પાડી આખરે કરી, એક સફેદ તથા એક લાલ કાગળ ઉપર લખી, અને તેમાં અમીચંદને ત્રીસ લાખ રૂપીઆ આપવાની કલમ લાલ કાગળમાં દાખલ કરી, પણ સફેદમાંથી તે બાતલ રાખી. સફેદ કાગળ ઉપર ઠરાવ ખરો તથા લાલ ઉપરને ખોટો એવી યોજના લાઈવ રાખી હતી. સફેદ કાગળ ઉપર સર્વ અંગ્રેજ અધિકારીઓએ સહી કરી, પરંતુ રાતા કાગળ ઉપર એડમીરલ ઘટસને સહી સિકકે કરવા ના પાડી ત્યારે કલાઈવના હુકમ અનુસાર લ્યુસિંગટને તે કાગળ ઉપર તેની બનાવટી સહી કરી, આવી રીતે તૈયાર થયેલો લાલ કાગળ અમીચંદને બતાવી તેની સમજુત કરવામાં આવી. ખોટો દસ્તાવેજ તૈયાર કરે તથા તે ઉપર બનાવટી સહી કરવી એ બે ઘોર પાપ કલાઈ કર્યા તે પણ તે માટે તે કદી પણ શરમાયો કરીશ.” પણ એ સમર્થન તેને જાતભાઈઓને પસંદ પડયું નહીં. મીલ, મેલીસન જેવા ગ્રંથકારેએ તેને આ નિંદ્ય વર્તન ઉપર પુષ્કળ ટીકા કરી છે. અંગ્રેજી રાજ્યને પાયો આવી રાજનીતિ ઉપર રચવામાં આવ્યો હતો એથી વધારે ટીકા આ બાબત ઉપર કરવાની આવશ્યકતા જણાતી નથી. અમીચંદના મનમાં અંગ્રેજોના સત્યાગ્રહી ગુણો ઉપર મોટે ભરોસો હતે. નવાબને તેમની વર્તણુક માટે વહેમ આવતાં અમીચંદે તેને જણાવ્યું, “હું આજ ચાળીસ વર્ષ થયા અંગ્રેજોના આશ્રય હેઠળ રહ્યો છું. એટલા