________________ પ્રકરણ 21 મું. ] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 59 મતાની સંભાળ કરવા માટે આવે છે એવું જે સામાન્ય જનસમૂહનું માનવું હતું તે ક્ષણમાત્રમાં ઉડી ગયું. મીરજાફરને બંગાળાનો નવાબ બનાવવા માટે તથા એવા બીજા પ્રસંગો ઉપર અંગ્રેજોએ જે ભારે રકમે બક્ષિસ તરીકે અથવા નુકસાની પેટે મેળવી હતી તેને કંઈક ખ્યાલ વાચકવર્ગને આપવા માટે સને 1873 માં હિંદુસ્તાનના કારભારની તપાસ કરવા માટે નીમાયેલી પાર્લામેન્ટની સિલેકટ કમિટીના રીપોર્ટમાં બક્ષિસના જે આંકડા આપવામાં આવ્યા છે તેનું અહીં તારણ કરવું અસ્થાને ગણશે નહીંસ. 1757 માં મીરજાફરના નવાબપદઉપર આવવાને પ્રસંગે રૂ. 1,26,10,750 સ. 1760 માં મીર કાસમના. ... ... રૂ. 20,02,690 સ. 1763 માં પુનઃ મીરજાફરના. ... ... રૂ. 3,74,990 સ. 1764 માં મનરેનાં કુટુંબ તથા ફેજ મળી. રૂ. 8,28,880 સ. 1765 માં નવીન નવાબના રાજ્યારોહણ પ્રસંગે. રૂ. 13,93,570 સ. 1765 માં કારગેંકને. ... ... ... રૂ. 9,09,990 કુલ્લે વહેંચાયેલી રકમ. રૂ. 2,21,20,870. આ સર્વ રકમની ઈસમવાર તપસીલ આપવામાં આવી છે, તે અહીં આપવાનું પ્રયોજન નથી. ફક્ત ઉદાહરણ માટે પહેલી રકમની તપસીલ અત્રે આપી છે. ગવર્નર ડેકને. ... ... ... *** 2, 3,15,000 કલાઈવને ... . . . રૂ. 23,40,000 સિલેકટ કમિટીના સભાસદ તરીકે, રૂ. 2,80,000 સેનાપતિ તરીકે. . *** રૂ. 2,00,000 ખાનગી બક્ષિસ તરીકે. . રૂ. 18,60,000 વેટસને... ... .. ... ... રૂ. 10,40,000 સિલેકટ કમિટીના સભાસદ તરીકે. રૂ. 2,40,000 ખાનગી બક્ષિસ તરીકે. .રૂ. 8,00,000 કિલ્પથીકને, , , રૂ. 6,07,500