________________ 576 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. તેની પાસે લશ્કરમાં ફક્ત 150 યુરોપિયન તથા 300 દેશાઓજ હતા. એટલે એક તરફથી અંગ્રેજ તથા બીજી તરફથી નવાબ સાથે ગમે તેમ કરી ને રાખી રેનલ્ટ પિતાનો બચાવ કરતો હતો. નવાબે કલકત્તા ઉપર સ્વારી કરી તે વેળા અંગ્રેજોએ કેન્યની મદદ માંગી હતી પણ તે તેમણે આપી નહીં, પણ અંગ્રેજોને ચંદ્રનગરમાં આશ્રય આપવાને રેનબે કબૂલ કર્યું હતું. એટલામાં યુરેપમાં ઈગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ શરૂ થવાની ખબર સુરતથી સને ૧૭પ૬ ના ડીસેમ્બર માસમાં કલકત્તામાં મળી. રેર્નોલ્ટની નાની ફોજ વ્યવસ્થિત હતી તેમજ ચંદ્રનગર કિલો ઘણો મજબૂત હતો. એમ છતાં અંગ્રેજો સાથે સ્નેહ કરવાને તેણે વિચાર કર્યો, અને તેનો સ્વીકાર કરવાને કલાઈ પ્રથમ કબૂલ કર્યું. જાનેવારી સને 1757 ના આરંભમાં કલાઈવ અને વૈટસન કલકત્તેથી હુગલી આવ્યા ત્યારે ત્યાં તેમને ફ્રેન્ચ વકીલ મળે. તહનામા સંબંધી તેમની વચ્ચે વાતચીત થઈ પણ કંઈ નિષ્પન્ન થયું નહીં. તેમણે એકદમ યુદ્ધ શરૂ કર્યું હોત, પણ બનેને એક બીજાની વ્હીક હતી. નવાબ સાથે થયેલા કરારમાં એવી એક કલમ હતી કે જેઓ અંગ્રેજોના દસ્ત અથવા શત્રુ હોય તેને નવાબે પિતાના દોસ્ત અથવા શત્રુ ગણવા. તહ કરી નવાબ કલકત્તથી પાછો ફર્યો ત્યારે ચંદ્રનગરના ફ્રેન્ચ લેકે સાથે મિત્રાચારી કરી અંગ્રેજોને કરી આપેલી સવળતા તેમને પણ કરી આપી નવાબ રાજધાનીમાં ગયે. આ પ્રસંગે નવાબ તથા કેન્ચ વચ્ચે કંઈ ગુપ્ત ઠરાવ થયો હતે એમ અંગ્રેજોને લાગવાથી તેમના મનમાં હેમ આવ્યા, અને તેથી એ બે પાશ્ચાત્ય પ્રજા વચ્ચે સ્નેહ બંધાવવાનું મુશ્કેલ થઈ પડવું. નવાબ સાથે અંગ્રેજોને સલાહ થઈ ત્યારથી તેમણે પિતાના વકીલ તરીકે મી. ડેટસને નવાબના દરબારમાં ગોઠવ્યો હતો. એની સાથે અમીચંદ પણ અંગ્રેજો તરફથી રહેતો હોવાથી તે જ અંદરખાનેથી સઘળાં કારસ્તાની વદ અંગ્રેજોને આપતો હતો. એવી જ રીતે ફ્રેન્ચ લોકોના વકીલ તરીકે લો મુશિબાદમાં રહેતે. અંગ્રેજ કેન્ય વચ્ચે તહ કર્યું નહીં એટલે તેમની વચ્ચે લડાઈ જાગવાનું નિશ્ચિત થતાં ફ્રેન્ચ લેકોને મદદ કરવા માટે નવાબે પિતાની ફેજ રવાના કરી. આથી અંગ્રેજો ઘણું