________________ પ્રકરણ 20 મું.] સુરાજ-ઉદ-દૌલા અને બંગાળા. 555 ખીજવવા લાગ્યા. નવાબને આથી ઘણું બેટું લાગ્યું, અને દાદાએ ડું કેલે કાનમંત્ર તેને બરાબર યાદ આવ્યો. એ મંત્ર તેના મનમાં રાત દિવસ ઘેળાવા લાગ્યા, અને ઉપર પ્રમાણે લખી આપેલા કરારને અંગ્રેજ પાસે અમલ કરાવવાને તેણે નિશ્ચય કર્યો. તરતજ લશ્કર લઈ તેણે કલકત્તા ઉપર સ્વારી કરી. એ વખતે તેની સામા થવાની અંગ્રેજોની તાકાત ન હોવાથી ઢાકા, જગદિઆ, બાલાસર વગેરે ઠેકાણાની વખારના અમલદારેને બને તેટલે અવેજ સાથે લઈ વખાર છોડી નીકળી જવા કેન્સિલે જણાવ્યું. આ તરફ કેટલાક સાહુકારની મારફત નવાબ સાથે તેમણે સંદેશા ચલાવ્યા, અને ગમે તેમ કરી “ઉપરના કરારનામામાંથી આપણને મુક્ત કરે, અને લાંચ લઈ નવાબ પાછો જાય, " એવી ખટપટ અંગ્રેજોએ ઉપાડી. 6, કલકત્તામાંથી અંગ્રેજોને ઉઠાવ ( જુન ૧૭૫૬).–સુરાજઉદ-દૌલા કલકત્તા ઉપર ઘણીજ ત્વરાથી આવ્યો. એક સાઠ માઈલનું અંતર આટલાં લશ્કરસહિત ભર ઉનાળામાં રસ્તા પણ મળે નહીં એવા ભાગમાંથી તેણે અગીઆર દિવસમાં કાપ્યું. વલંદા તથા કેન્ચ લોકોની મદદ મેળવવા તેણે પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. કોઈ તેને મહેડે અંગ્રેજોની લડાઈ કરતું તે તે ચીરડાઈ ઉઠતે. એમ છતાં ઉપર કહેલી સરત અંગ્રેજોએ કબુલ કરી હોત તે તેમની કબુલાત લઈ તે પાછો ફરત. કેન્ચ લેકેની પણ ખાતરી થઈ હતી કે નવાબ અંગ્રેજોથી ઘણેજ હીતે હતે. મુર્શિદાબાદમાં ખ્વાજા વાજીદ કરીને એક મોટો સાહુકાર હતે તેની મારફતે અંગ્રેજો સાથે સલાહ કરવાને તેણે પ્રયત્ન કર્યો હતે. તે વેળા પણ કાસીમબજારની ટપાલ કલકત્તામાં સત્તાવીસ કલાકમાં આવતી હોવાથી બીજી તારીખના વેટસને પત્ર વળતે દિવસે કલકત્તામાં આવ્યા. ખ્વાજા વાજીદે સલાહ કરાવવાનો ઉપક્રમ પંદરમી સોળમી તારીખે ઉપાડે, પણ તેમ કરવામાં થયેલી ઢીલથી લશ્કર પાછું બેલાવી લેવાનું નવાબ માટે અશકય હતું. કાસીમબજાર નવાબને હાથ જવાની ખબર તા. 7 મી જુને કલકત્તે પહોંચી. આણી તરફ કલકત્તા ઊન્સિલે તા. 20 મી મેથી પિતાને બંદે બસ્ત કરવાની તથા લશ્કરની વ્યવસ્થા કરવાની તૈયારી ચલાવી હતી. વલંદા તથા