________________ પ્રકરણ 18 મું.] કેન્ય, નિઝામ અને મરાઠા. 507 રાજકીય પરિસ્થિતિની કલ્પના તે લેખકને નહોતી એમ કહેવું પડે છે. પાશ્ચાત્ય પ્રજાની લશ્કરી કવાયત સામાન્ય રીતે પૂર્વમાં અગાઉ કદી દાખલ થઈ નહોતી. હિંદુસ્તાનની સુષ્ટ સ્થિતિ ભિન્ન પ્રકારની હોવાથી, એશિયા ખંડના બીજા દેશે કરતાં આ દેશ પરદેશી હુમલાને માટે વધારે સગવડ ભયોં હતું. પ્રાચીનકાળમાં દેશ સંરક્ષણનું કામ ક્ષત્રિઓના હાથમાં હતું. પરંતુ અર્વાચીન કાળમાં જોઈએ તે મધ્ય એશિયામાંથી જ્યારે જ્યારે દુશ્મનનાં મોટાં મેતાં ઝુંડ આ દેશ ઉપર ઉતરી આવ્યાં ત્યારે ત્યારે તેમને પ્રતિકાર દેશી સેજથી થયે નહીં એમ ઈતિહાસ સાક્ષી પુરે છે. પ્રત્યેક રાજા પાસે લશ્કર હતું ખરું પણ તે માત્ર ભાડુતી હતું, અને તેને રાષ્ટ્રનું કે દેશનું અભિમાન બીલકુલ નહતું. ઔરંગજેબનું લશ્કર હિંદુસ્તાનના પ્રમાણમાં સારી રીતે તૈયાર થયેલું હતું, પરંતુ તે જ વેળા (સને 1702-12) યુરોપમાં ચાલેલા “સ્પેનિશ વારસા’ ના વિગ્રહમાંના એકાદ ફ્રેન્ચ સેનાપતીએ એ આખા લશ્કરને ક્ષણ માત્રમાં ફડો ઉડાવી દીધા હતા. આ દેશના સેનાધિપતિઓએ યુરોપિયન ક્વાયત જોઈ નહતી, અને એ જોવાને પ્રસંગ ડુપ્લેના સમય અગાઉ હિંદુસ્તાનમાં આવ્યા નહોતે, એટલે કેઈપણ યુરોપિથન સેનાપતિને દેશી લશ્કરની આ ખામી તરતજ જણાઈ આવે એ સ્વાભાવિક છે. મેગલેના લશ્કરમાં થોડા ઘણું યુરોપિયને સેનાનાયક તરીકે હમેશાં રહેતા, પરંતુ તેમણે પિતાની ફેજ યુરોપિયન પદ્ધતિ ઉપર તૈયાર કરવી એવી કે પણ જના મોગલ બાદશાહે કરી નહીં. ફુલેએ ઉપાડેલા સંગ્રામ જોયા પછી આ દેશમાંના ઘણાખરા સત્તાધીશોને વાયતનું મહત્વ જણાયું, અને યુરોપિયન લેકોને નોકરીમાં રાખી તેમની મારફતે પિતાનાં લશ્કરને કવાયત શીખવવાની તેમણે શરૂઆત કરી. આ ઉપરથી નવીન શોધ કરવાનું માન જે કોઈને પણ આપવાનું હોય તે તે દેશીઓને જ આપવું જોઈએ. યુરેપિયનેને એ બાબત અગાઉથી ખબર હેવાથી ડુપ્લેએ નવી શોધ કરી એવું કહી શકાતું નથી. ખરે મહત્વને પ્રશ્ન એ જ હતો કે ડુપ્લે જેવા સ્વદેશાભિમાની અને અલવાન પુરૂષને કેમ યશ મળે નહીં. કેન્ય સરકારે તેમજ તાબાનાં