________________ 520 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. નહીં. એમ છતાં આખર પર્યત રાજનિષ્ઠાની લાગણીનું ઉલ્લંઘન કરી યત્કિંચિત કૃત્ય બુસીએ કર્યું નહીં, એ તેનું ભૂષણ છે. બુસીને નિઝામના દરબારમાંથી બેલાવી લેવાથી લાલીને કંઈ પણ પ્રત્યક્ષ ફાયદો થયો નહીં, પણ ત્યાં રહી પૈસાની તેમજ બીજી મદદ તે કરી શકે તે તે જોગવાઈ જતી રહી. લેકેની આજીજી નહીં કરતાં સર્વેએ એક ઠેકાણે મળી અંગ્રેજો ઉપર અચાનક હલે લઈ જવાના વિચારથી લાલીએ ખુસીને બોલાવી મંગાવ્યો હતે. લાલી તરફનું કહેણ મળતાં બુસી મેટી મુશ્કેલીમાં પડ્યો. હૈદ્રાબાદ છેડી જવાથી નિઝામ દરબારમાંને કેન્ય લાગવગ એકદમ અદ્રશ્ય થઈ જવાની ધાસ્તી હતી; તેમ એ ન કરે તે લાલીને પરાજ્ય થતાં તેની અસર હૈદ્રાબાદમાં તેને જણાયા વિના રહે નહીં, અને હુકમ તેડવાને દેશ માથે આવે તે જુદે. હૈદ્રાબાદમાં રહી નાણાંની અને લશ્કરની મનમાનતી મદદ મેળવી શકાય તેટલી મદદ થેડી ફોજ સહિત લાલીને જઈ મળવાથી મેળવી શકાય નહીં એ તે સારી પેઠેમ સમજતું હતું. તેના આ વિચારે બરાબર હતા, પણ હૈદ્રાબાદ દૂર હોવાથી ત્યાંથી મેકલેલી મદદ સહીસલામત લાલીને પહોંચવામાં અનેક અડચણ પડવાને સંભવ હતો, એટલે બુસીના જાતે જઈ લાલીને મળવાથી કંઈ બેઠું થયું હોય એમ કહી શકાય નહીં. ક, લાલી અને અંગ્રેજો વચ્ચે સંગ્રામ (સને ૧૭પ૦-૬૧).– મદ્રાસ ઉપર હુમલો કરવાની સઘળી વ્યવસ્થા બુસીને સોંપવાને સર્વ તરફ થી થયેલે આગ્રહ લાલીએ ગણુકાય નહીં, પણ બુસીએ સર્વનાં મન પિતાની વિરૂદ્ધ ઉશ્કેર્યા હોય એ તેને સંશય આવ્યો. નવેમ્બર સને 1758 ના આરંભમાં સાત આઠ હજાર માણસે લઈ લાલી, બુસીને લઈ મદ્રાસ જવા નીકળ્યા. રસ્તામાં આર્કટ કબજે કરી તેણે રાજાસાહેબને કર્નાટકની નવાબગિરી આપી. મદ્રાસમાં એ વેળા પાંચ હજાર અંગ્રેજ ફેજ હતી. પિંગટ (Lord Pigott) જે હશીઆર ગ્રહસ્થ ત્યાંને ગવર્નર હતું, અને અનુભવી કર્નલ ઑરેન્સ પાસે લશ્કરનું વડપણ હતું. અંગ્રેજોનું ચિંગલપટ્ટનું