________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સઘળે વ્યવહાર બહુધા હિંદુઓ સાથે ચાલતે. વેપારને પરવાનો મેળવવા પુરતી જ તેમને મુસલમાન અધિકારીઓની જરૂર પડતી. કલકત્તા, ચંદ્રનગર અને ચિનસુરામાં અનુક્રમે અંગ્રેજ, ફેન્ચ અને વલંદાઓનાં મોટાં સંસ્થાન હેવાથી તે શહેરે સારી આબાદી ભોગવતાં હતાં. ત્યાંના સારા બંદોબસ્તને લીધે સુરાજ-ઉદ-દૌલાની વ્હીકથી પુષ્કળ હિંદુ વેપારીઓ પિતાને માલ અને દેલત યુરેપિયનની હદમાં લઈ જઈ મુકતા હતા. ઔરંગજેબની આખર અવસ્થા સુધી બંગાળાને વહિવટ વ્યવસ્થિતપણે ચાલ્યો હતે. સને 1696 માં બાદશાહે પિતાના પિત્ર અજીમ–ઉજ્ઞાનને બંગાળાને કારભાર હતે. 1701 માં મુર્શિદકુલ્લીખાનની નવાબ અજીમ–ઉસ્થાનના હાથ હેઠળ બંગાળાના દીવાન તરીકે નિમણુંક થઈ. એ અસલ બ્રાહ્મણ હતે પણ પાછળથી વટલી ગયો હતો. એને અજીમ–ઉક્શાન સાથે બનાવ રહ્યો નહીં. અજીમ–ઉજ્ઞાન પૈસાને મોટો ભી હતું, તેની મેહેરબાની મેળવી અંગ્રેજોએ તેને નજરાણું વગેરે આપી ખુશ કર્યો, અને તેની પાસેથી બંગાળામાં સુતનટ્ટી, ગોવિંદપુર અને કાલીકોટ નામનાં ત્રણ ગામડાં ખરીદ કર્યા (સ. 1698). એ માટે દરસાલ 1195 રૂપીઆ અંગ્રેજોને જમીન મેહેસુલ તરીકે ભરવા પડતા હોવાથી આ ખરીદીથી તેઓને જમીનદારની પદ્ધી પ્રાપ્ત થઈ. બીજા જમીનદારે માફક લેકેને દંડ કરી, ફટકા મારી, કેદમાં પુરી, તેમજ બીજી અનેક રીતે એમણે તે ગામ ઉપર પિતાને અમલ ચલાવ્યો. પણ આ વાત હુગલીના મોગલ અધિકારીને પસંદ નહીં પડવાથી એમની વિરૂદ્ધ તેણે ફરીઆદ કરી. ફરીથી અંગ્રેજોએ અજીમઉસ્થાનનું મહેણું દાબવાથી આ ફરીઆદ નકામી ગઈ, અને ધીરેધીરે કલકત્તા આબાદ થતું ગયું. એ વેળા બંગાળાનું મુખ્ય થાણું ઢાકામાં હતું, પણ મુર્શિદકુલ્લીખાન અહીંથી મુસદાબાદ ચાલ્યો ગયો હતે. એ જગ્યા પ્રાંતના મધ્ય ભાગમાં હોવાથી થઈ પડશે, રાજ્યકારભાર માટે સગવડ ભરેલી તથા લશ્કરી બંબસ્ત રાખવા તથા વસુલાત એકઠી કરવામાં તે જગ્યા અત્યંત અનુકૂળ પડશે એમ જાણી, મુર્શિદકુલ્લી ખાને ત્યાં બનાવી, રાજધાની કરી, સને 1704 માં