________________ પ્રકરણ 19 મું.] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. પર૩ આજારી હતો. તેણે ડિલેરી અને બુસીને કાશે પાસે મોકલી અહીં રહેવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરાવી, પણ ડાશે કબુલ થયે નહીં. અંગ્રેજોએ અતિશય મોટું લશ્કર એકઠું કરી ફ્રેન્ચ લેકની પુઠ પકડી, વાંડીશ મુકામે સને 1759 ના સપ્ટેમ્બરની 29 મી તારીખે એક સખત ઝપાઝપી થઈ અને અંગ્રેજોનો પરાજય થયે. લાલી આજારી હેવાથી આ જયને ફાયદે તે લઈ શકે નહીં. આ વેળા અંગ્રેજ લશ્કરમાં અનેક શુરવીર પુરૂષ હતા તેમાં કર્નલ આયર કુટ (Col. Eyre Coote) વિશેષ નામાંકિત અને બહાદુર હતો. આ જીત પછી ફ્રેન્ચ લશ્કરમાં ફરીથી ઉઠેલું બંડ દબાવતાં લાલીને ઘણી મહેનત પડી. એ અરસામાં બુસીએ આર્કટ જઈ કેટલુંક અનાજ અને નાણું એકઠું કર્યું. આ રીતે સને 1758 તું વર્ષ ખલાસ થયું. સને 1760 ને છેવટને ઝનુની ઝગડે શરૂ થતાં લાલીએ મેટી ભૂલ કરી ફેજના બે ભાગ કર્યા. એક ભાગ તેણે ટીચીના પિલી તરફ મોકલ્ય, અને બીજે પિતાની સાથે લઈ તે અંગ્રેજોની સામા ગયો. આર્કટ આગળ તેને બુસી મળ્યો. આપણે જાતે લડાઈને પ્રસંગ નહીં આણતાં સ્વરક્ષણ કરી બેસી રહેવાની બુસીની સલાહ લાલીના ઉતાવળીઆ સ્વભાવને રૂચી નહીં, અને અંગ્રેજોએ લીધેલું વાંડીશ પાછું મેળવવા તે ઉપ. તા. 16 જાનેવારી, સને 1760 ને દીને આ ઠેકાણે છેવટની અને મોટી ભયંકર લડાઈ થઈ. બન્ને બાજુએ મોટા મોટા સરદારે હાજર હતા અને બન્ને પક્ષે લડવામાં બહાદૂરી બતાવી હતી. લડાઈ પૂર જોશમાં ચાલતી હતી તેવામાં બુસીને ઘડાને ગાળી લાગતાં તે પડે અને શત્રુઓના હાથમાં સપડાઈ ગયો. ફ્રેન્ચ લશ્કર પિતાની હાર થતી જોઈ પેન્ડીચેરી તરફ નાસી ગયું. આ લડાઈમાં અંગ્રેજ સેનાપતિ કુટે અત્યંત બહાદુરી તથા ચાલાકી બતાવી ભારે ખ્યાતિ મેળવી. વાંકીવંશની લડાઈથી આ દેશમાંના અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેના યુદ્ધનો અંત આવ્યો. એ બે પ્રજામાંથી હિંદુસ્તાનનું સ્વામિત્વ કેના હાથમાં રહેશે એ પ્રશ્નનું હમેશ માટે નિરાકરણ થઈ ગયું, અને માર્ટિન, માસ, ડુપ્લે ઈત્યાદી નામાંકિત ફ્રેન્ચ ગ્રહસ્થાએ