________________ 524 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સલાહ વિરૂદ્ધ બંગાળામાંથી કર્નલ ફેડને પાંચસો યુરોપિયન અને બે હજાર દેશી ફોજ આપી, આનંદરાજને મદદ કરી ઉત્તર સરકારને કબજે લેવા મેક. લાલીએ પણ તેની સામા થવાને કૌનલેન્સને સત્વર રવાના કર્યો. પણ આ કામથી અણુવાકેફ હોવાથી તે કંઈ વિશેષ કરી શક્યા નહીં; સને 157 ના ડીસેમ્બર માસમાં કે કોનલેન્સને હરાવ્યું, એટલે કોનલેન્સ મછલીપટ્ટણ તરફ ગયો, અને ત્યાંથી નિઝામ સલાબતને પિતાની મદદે બોલાવ્યા. તેની તરફનું કંઈ પણ લશ્કર આવી મળે તે અગાઉ કર્નલ કે વીજળીક વરાથી ઉત્તર સરકારમાં પ્રવેશ કર્યો, અને જમીનદારની સહાયતાથી સર્વ પ્રાંત કબજે લઈ રાજમહેન્દ્રી તથા મછલીપટ્ટણનાં બે કિલ્લે. બંધ શહેર હસ્તગત કર્યા. કનકસેન્સ પિતાનાં માણસો સાથે ફેર્ડની શરણે ગયે, એટલામાં સલાબતજંગ આવી પહોંચ્યો; પરંતુ કેન્ચ તરફથી પિતાને બચાવ યોગ્ય રીતે થતું નથી એમ તેને જણાતાં તેણે તેમની દસ્તી કાયમને માટે છોડી દીધી, અને અંગ્રજેને પિતાના રાજ્યમાં આમંત્રણ કર્યું. આ વિજયને લીધે અંગ્રેજોની સત્તા સઘળે ઠેકાણે જણાવવા લાગી. સલાબત જેગે કર્નલ ફર્ડ સાથે તહ કરી, રાજમહેન્દ્રી, મછલીપટ્ટણ અને આસપાસને ચાર લાખની આવકવાળે પ્રદેશ અંગ્રેજોને કહાડી આપ્યાં, અને ફ્રેન્ચ લોકોએ કૃષ્ણ નદીની ઉત્તરે વેપારી થાણું સ્થાપવાં નહીં, અને તેમને નિઝામે પિતાની નોકરીમાં રાખવા નહીં એ ઠરાવ થશે. આ પ્રમાણે આટલાં વર્ષ અતિશય ખટપટ કરી નિઝામને દરબારમાં બુસીએ જમાવેલે કેન્ય લાગવગ એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયે. આ ઝગડે ઉત્તર સરકારમાં ચાલુ હતા તેવામાં કલાઈવે બંગાળામાં ચંદ્રનગરનું કેન્ચ થાણું કબજે કર્યું તેની હકીકત 21 મા પ્રકરણમાં આવશે. 3, કાઉન્ટ લાલીનું આગમન અને તેની અડચણે –સને 1756 માં યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે શરૂ થયેલાં સાત વર્ષનાં યુદ્ધનું પરાવર્તન હિંદુસ્તાનમાં થયું અને પરિણામમાં જે વિગ્રહ થયે તેને કર્નાટકનું ત્રીજું યુદ્ધ' કહે છે. એ યુદ્ધને કેટલાક અંગ્રેજ કેન્ય વચ્ચેનું બીજું યુદ્ધ પણ કહે છે.