________________ પ્રકરણ 19 મું. ] કર્નાટકમાં ત્રીજું યુદ્ધ. 509 મોગલ બાદશાહની પડતીના કાળમાં બીજાઓની પેઠે અંગે પણ પિતાનું રાજ્ય વિસ્તારી, પિતાના કુટુંબીઓને માટે કાયમની રાજગાદી સ્થાપવાના કામમાં રોકાયે હતા એ ખરું; પણ શિધ, હલકર, ઘેર પડે, ભોંસલે વગેરે સરદારે હિંદુસ્તાનના નિરનિરાળા ભાગમાં સ્વપરાક્રમને જેરે રાજ્યને વિસ્તાર વધારી પિતાપિતાનાં કુટુંબની આબરૂ વધારતા હતા, ત્યારે આગ્રેને પશ્ચિમ કિનારા ઉપર મુલક હસ્તગત કરવા અવકાશ મળે એ શક્ય નહેતું. તારાબાઈના પક્ષમાં દાખલ થવાથી તેને પેશ્વા તરફથી કંઈ પણ મદદ મળતી નહેતી. કાફલાની ગ્ય વ્યવસ્થા રાખવા માટે નાણું જોઈએ, અને તે આરમારને જેરે વેપાર કિંવા રાજ્ય વધાર્યા સિવાય મળે નહીં. પરંતુ વેપાર તરફ અંગેનું કંઈ લક્ષ નહેતું, બલકે વેપાર કરવા માટે તેનું અસ્તિત્વજ નહોતું. પશ્ચિમ કિનારાના બંદેબસ્તનું કામ તેની પાસે હતું, અને તે યોગ્ય રીતે બર લાવવા માટે રાજ્ય વધારવાનું તેને માટે જરૂરનું હતું. એમ છતાં એનો મુલક પુણા સતારાની નજદીક હોવાથી રાજ્યના વિસ્તાર માટે તેને અવકાશ નહોતો. આ પ્રમાણે અંગ્રે પિતે બંધાઈ ગયા હતા તે પુરતું ન હોય તેમ ગમે તે ઉપાય કરી તેને અને તેની સાથે મરાઠાએનાં દરીઆઈ બળને નાશ કરવાની બુદ્ધિ પેશ્વાને સુઝી. આ કામમાં અંગ્રેજોની મદદ લેવાને પેશ્વાએ આનાકાની કરી નહીં. મુંબઈમાં તેમની સત્તા સારી જામી હતી, પરંતુ પેશ્વાના ધાકને લીધે મદ્રાસ અથવા બંગાળાની માફક મુકરર થયેલી હદની બહાર નીકળવાનું તેમને સગવડ ભર્યું નહોતું. પેશ્વાને ખુશ રાખી તેઓ પિતાને બને તેટલે લાગ સાધી લેતા હતા. સને 1750 માં મુંબઈના ગવર્નર તરીકે આવેલા રીચર્ડ બુર્શિયરે (Richard Bouchir) પેશ્વાને લાડ લડાવી તેની જોડે ઘાડી મિત્રાચારી કરી હતી. પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોના સ્વતંત્ર સંચારમાં અગ્રે તરફથી પ્રતિબંધ નડતા હોવાથી વચમાંથી તેને કાંટે નીકળે તે સમુળગે કહાડી નાંખવાને તેમણે અંગ્રેજોએ ઘણે વખત થયાં વિચાર કર્યો હતે. અર્થાત આ બાબતમાં અંગ્રેજોને અને પેશ્વાને ઉદ્દેશ એકજ લેવાથી પેશ્વાના કેકણના કારભારી રામાજી મહાદેવે (બીવલકરને પૂર્વજ?) મુબઈ જઈ આગ્રેને નાશ