________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લેભ. 353 પણ કંપનીએ તેને પાછો બેલાવી લીધે. મદ્રાસની પાસેનું સેન્ટ મે ન્ય લેકેએ કબજે કરવાથી અંગ્રેજોની ગભરામણને પાર રહ્યો નહીં. સને 1677 માં શિવાજીએ કર્નાટક ઉપર સ્વારી કરી ત્યારે તેઓ એકજ ગભરાઈ ગયા હતા. તે વેળા મદ્રાસ પ્રેસિડન્ટ સર સ્ટેશમ માસ્ટર તે શહેરની મજબૂત કિલ્લેબંધીમાં વધારો કરતા હતા, છતાં મરાઠાઓને ગેવળકન્યાનું રાજ્ય ઔરંગજેબે કબજે કરવાથી મદ્રાસના અંગ્રેજોને કંઈક ધીરજ આવી. શિવાજી તરફથી તેમને સ્વાભાવિક રીતે કેટલીક દહેશત ઉપજી હતી, અને તેના જેવો જ તેને છોકરા સંભાજી લાયક અને શક્તિવાન નીકળ્યો હેત તે ઇતિહાસનું સ્વરૂપ કેવું બદલાઈ જતે એ વિચારવાયેગ્ય છે. માસ્ટરે અત્યંત મહેનત લઈ મદ્રાસને મજબત કર્યું; લેક પાસે નાણું ઉઘરાવી એક મંદીર બંધાવ્યું. પુનામાલીના લિંગાપા નાયકે મદ્રાસને ઘેરે ઘા, પણ એમાંથી અંગ્રેજો છુટયા નહીં એટલામાં ઔરંગજેબે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. બાદશાહના ફરમાનથી કામ થશે, કિલ્લેબંધી કરવાની જરૂર નથી, એવું કંપની હજી પણ કહેતી. પરંતુ જ્યારે સર્વ તરફથી ઘેરાઈ ગયેલા સર માસ્ટરે આ હુકમને મક્કમ રીતે અનાદર કર્યો ત્યારે કંપનીએ તેને પણ પાછા બોલાવી લીધો. ( સને 1981). સને 1650 માં શાહજાદા સુજાના હાથમાં બંગાળાની સુબેદારી હતી; તેણે તે પ્રાંતમાંથી માલ લઈ જવાની તથા ત્યાં લાવવાની, અને બિનજકાતે વેચાણ તથા ખરીદી કરવાની પરવાનગી અંગ્રેજોને આપી હતી. સને 1664 માં શસ્તખાન બંગાળામાં આવ્યો ત્યાં સુધી આ વ્યવસ્થા નિર્વિને ચાલી હતી. નો સુબેદાર ઘણો કડક હેવા છતાં તેણે કંઈ નજરાણું લઈ આ પરવાને પુનઃ ચાલુ કરી આવ્યો હતો. પરંતુ આગળ જતાં તેના મનમાં આ બાબત વસવસો પેદા થતાં તેણે સને 1672 માં અંગ્રેજોની સુરેખાર ભરેલી હોડી એકદમ અટકાવી; અને બીજા દેશી વેપારીઓની પેઠે જકાત ભરવા તથા સુબેદાર તરફથી શત્રુ સામે લડવા માટે પિતાનું લશ્કર મેકલવા તેમને હુકમ કર્યો. પાંચ વર્ષ લગી આ ઘેટાળો ચાલ્યા પછી સને