________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. - 4, ડુપ્લેની ખાલી મનકામના–આટલું થયા છતાં પણ મુલકમાં શાંતિ પ્રસરી નહોતી. મહમદઅલ્લી પછાડા માર્યા કરતે હતે. નાસીરજંગનાં મૃત્યુથી નિરાશ થઈ તે ટ્રીચીનાપલીમાં જઈ રહ્યા હતા. અંગ્રેજોએ પણ તેને ત્યાગ કર્યો ત્યારે પિતાના પિતાની સઘળી મિલકત આપી દેવાના બદલામાં દક્ષિણની સુબાગિરીમાં કેથે પણ એકાદ મનસબ તેને આપવામાં આવે તે નવાબગિરી ઉપરથી પોતાને હક છોડી દેવા તે તૈયાર છે, એ સંદેશ ડુપ્લે મારફતે નવા સુબા મુઝફફરજંગને તેણે મોકલાવ્યો. આ વિચાર મહમદઅલ્લીએ રાજા વકોજી મારફત ડુપ્લેને જણવ્યો હતો. ડુપ્લેને તે સર્વ રીતે અનુકૂળ લાગતાં એવી વ્યવસ્થાથી કર્નાટકને ટટ હમેશને માટે મટવાની આશા ઉપર તેણે વકેજીને પાછો મોકલી પિતાની સંમતિ મહમદઅલ્લીને જ/વી. પેન્ડીચેરીમાં પિતાનું કામ પૂરું થવાથી મુઝફફરજંગ પિતાની ઔરંગાબાદ જવા નીકળે. માર્ગમાં કઈ દુશ્મન આવે તે તેની સામે પિતાનું સંરક્ષણ કરવા માટે તેણે એક ફ્રેન્ચ ફેજ સાથે લીધી, અને તેને ખર્ચ આપવા કબૂલ થયો. ડુપ્લેને તે એ જોઈતું જ હતું. આ પેજને લીધે સુબેદાર ઉપર પિતાને સેહ રાખી આખા દક્ષિણ હિંદુસ્તાનનું રાજ્ય કરવાનું મળશે એવી તેને આશા હતી. માત્ર આ સાહ્યકારી લશ્કરની શરૂઆત હતી, અને તે દુર્બળ રાજ્યને પ્રબળના સામસામાં બરાબર પકડી રાખવા માટેની જાળ હતી. ડુપ્લેએ બુસીના ઉપરીપણું હેઠળ 300 ફ્રેન્ચ અને 200 દેશી સિપાઈઓ મુકી તેને મુઝફરજંગની સાથે મેકલ્યો. મહમદઅલ્લી દો કરે, અને કંઈ મુશ્કેલ પ્રસંગ આવી પડે તે બુસી પાસે સંરક્ષણનું કંઈ પણ સાધન નહેતું એ બાબત ડુપ્લેને કંઈ પણ વિચાર આવ્યા નહીં. તા. 7 મી જાનેવારી, સને 1751 ને દીને મુઝફફરજંગ પાન્ડીચેરીથી નીકળે. બાવીસ દિવસ પછી તે કડાપાના નવાબની હદમાં દાખલ થયે. એ નવાબ મુઝફફરજંગના લશ્કરમાંજ હતો, પણ તે તથા કર્નલ અને સાવાનુરના નવાબ મળી ગુપ્ત કારસ્તાન કરતા હતા તેની મુઝફફરજંગને ખબર નહતી. એક