________________ 500 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે ઉત્તર સરકાર પ્રાંત કેન્ય લોકોના હાથમાંથી છટકાવવાનું સુલભ થયું. ફ્રેન્ચ સત્તાને આના કરતાં વધારે લાંછન લાગવાનું બાકી રહ્યું નહતું. દેશઓનાં મનમાં તેમને વિષે જે પૂજ્યભાવ તથા ધાસ્તી હતાં તે સઘળાં ક્ષણવાર નાશ પામ્યાં. આવે વખતે અંગ્રેજ ગવર્નર સાડર્સ પણ મહાન યુક્તિ બાજ મુત્સદ્દી નિવડવાથી અંગ્રેજોને સર્વોપરી થતાં વિલંબ લાગ્યો નહીં. તેણે ગદેદને ચેડા જ વખતમાં ખરે કરવાથી બીજી કંઈ વ્યવસ્થા કરવાને આ દેશમાં તે ઘણા દિવસ રહ્યો નહીં. સુમારે છ મહિનાના વહિવટ પછી સને 1755 ન ફેબ્રુઆરીમાં તે કાન્સ પાછો ફર્યો, અને મેં. ડિલેરી (M. Duval de Leyrit) ની તેની જગ્યાએ નિમણુંક થઈ. ગેદેદના જવાથી સઘળી ફેન્ચ પ્રજાને સંતોષ ઉપજે કેમકે ફરીથી થોડો વખત ડુપ્લે હિંદુસ્તાન પાછા આવે છે એવી ખબર આવી હતી. પિન્ડીચેરી આવવા અગાઉ ડિલેરી માહીમાં હોવાથી ડુપ્લેનું કામ તેની નજર બહાર નહોતું. સને 1745 થી ચંદ્રનગરને કારભાર તેના હાથમાં હતું. તેને વેપારની માહિતી સારી હતી, પણ તેનામાં હિંમત અને દૃઢ નિશ્ચય ન હોવાથી તેને વહિવટ કેન્ય રાજ્યને કંઈ ફાયદેમંદ નિવડ્યો નહીં. તહનામાં ઉપર સહી થતાં અંગ્રેજોએ પ્રત્યેક કલમ તેડવાને આરંભ કર્યો. તેઓએ મહમદઅલ્લીને મદદ મકલી, અને દેશી રાજાઓના કારભારમાં માથું મારી મરજીમાં આવે તેમ ગડબડ કરવા માંડી. તેમને અટકાવનાર કાઈ રહ્યું નહોતું; શ્રેન્ચ લેકેની શાબ્દિક સૂચના પ્રત્યે લક્ષ આપવાનું કારણ નહેતું, કારણ તેમનામાંથી કલકરાર અમલમાં મુકાવવાની શક્તિ અદ્રશ્ય થઈ ગઈ હતી. દેશીઓની તકરારમાં વચ્ચે નહીં પડવાની કલમ નિરૂપયોગી થઈ હતી, કેમકે બન્ને પ્રજાના હાથ અહીંના વ્યવહારમાં એટલા બધા અકડાઈ ગયા હતા કે તે બચી કહાડવા તેમને માટે અશક્ય હતું, એમ છતાં ગેદે એ કરેલું મૂર્ણપણું ડિલેરી તરતજ સમજી ગયો હતો, એટલે તહનામું મંજુરી માટે યુરોપ મોકલ્યું હતું તેને જવાબ શું આવે છે તેની રાહ જે તે કેટલીક વખત તે સ્વસ્થ રહ્યો; છતાં ઉત્તર તરફ તેને લશ્કર મોકલવું પડવું, વળી નિઝામના દરબારમાં બુસીને લાગવગ સારો જામેલ હતો તે