________________ પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. 481 વાભાવિક હતું. આ સમયે મરાઠાઓ હિંદુ પાદશાહી સ્થાપવામાં રોકાયેલા હતા, અને એ પ્રયત્ન સિદ્ધ કરવા બાલાજીરાવ પેશ્વા સઘળી તરફથી અથાગ મહેનત તથા પ્રયત્ન કરતા હતા. દિલ્હીમાં ગાઝીઉદીન મરાઠાઓની સહાયતાથીજ કારભાર ચલાવતા હોવાથી ઉભય વચ્ચે સ્નેહ હતો. એને લાભ લઈ પેશ્વાએ ગાઝીઉદીનને ઉશ્કેર્યો અને દક્ષિણમાં આવી નિઝામશાહી હસ્તગત કરવા સલાહ આપી. આ બાબતની મસલત મરાઠા સરદાર મહારરાવ હલકરની મારફતે ચાલ્યા પછી દક્ષિણ તરફ પ્રયાણ કરવાને ગાઝીઉદીનનો વિચાર નક્કી થયે. આજ અરસામાં તેની સામા નજીબખાન રહીલાએ મોટું કારસ્તાન ઉપાડ્યું હતું. અહમદશાહ અબદલ્લીને હિંદુસ્તાન બેલાવી, ગાઝીઉદ્દીનને લીધે દિલ્હીમાં જામેલા મરાઠાઓના લાગવગને તેડવાને નજીબખાનને ઉદ્દેશ હતિ. આ તેફાન નિર્મળ કરવામાં ગાઝીઉદીને ઘણું દિવસ ભાગ્યા પછી દિલ્હીને એગ્ય બંદોબસ્ત કરી તે મરાઠાઓની મદદ લઈ સને ૧૭પર ના સપ્ટેમ્બરમાં ઔરંગાબાદ આવી પહોંચ્યો. એ વખતે તેની સાથે દેઢ લાખ માણસની જ હતી. દિલ્હીમાંને મરાઠા લાગવગ તેડવાને રહીલા વગેરે અફઘાનોએ તગાડે રચેલો હોવાથી ફ્રેન્ચ લોકોને દક્ષિણમાં પગપેસારો કરતા અટકાવવાને મરાઠાઓને પ્રયત્ન કરતા હતા. પરંતુ તે પૂર્વ દક્ષિણમાં બુસીએ શું શું કર્યું હતું તે જાણવું જોઈએ. ડાં માણસો સાથે બુસી નિઝામને લઈ અનેક અડચણે વેઠત ઔરંગાબાદ આ એટલાથીજ આસપાસના પ્રદેશ ઉપર તેને ત્રાસ બેઠે. ટુંક સમયમાં તે નિઝામને એક કુટુંબી થઈ પડે, કેમકે એના સિવાય નિઝામને એક ક્ષણભર પણ ચાલતું નહીં. તેણે ઔરંગાબાદના કિલ્લામાં જ એક બાજુએ પિતાની ફેજને રહેવાનું સ્થાન આપ્યું, અને સઘળા ટંટાને આખર નિકાલ લશ્કરના જોર ઉપરજ થવાનો છે એ ખુસી બરાબર સમજતે હેવાથી તેણે પિતાની છાવણીમાં સર્વોત્તમ પ્રકારને બંદેબસ્ત કર્યો. લશ્કરની આસપાસ તોપ વગેરે મુકી દઈ તેણે પોતાનાં માણસોને અણી વખતે તૈયાર થઈ બહાર પડી શકે એવી સ્થિતિમાં રાખ્યાં હતાં. જેમાં અતિશય સખત નિયમોને અમલ થતું હોવાથી મદ્યપાન, તકરાર વગેરે સઘળું બંધ હતું