________________ પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. 491 સિવાય અમને ક્ષણભર ચાલવાનું નથી' એવી તેને આગ્રહપૂર્વક વિનંતી કરી. આ ઉપરથી સલાબતર્જગને આધાર ફ્રેન્ચ લેકે ઉપર કેટલે હતો તે સ્પષ્ટ થાય છે. 3, ડુપ્લેના કારભારને અંત (સને ૧૭૫૪)–સને ૧૭પર ના આખર સુધીનાં ડુપ્લેનાં કૃત્યોની હકીકત અગાડી આપવામાં આવી છે. સને 1753 માં બુસી પિતાનાં રાજ્યને માટે મુલક કબજે કરતા હતા, ત્યારે ડુપ્લે અનેક સંકટ સેસ ટ્રીચીનાપલી કબજે કરવાની ખટપટમાં ગુંથાયે હતે. કલાઈવ યુરેપ ચાલ્યો ગયો હતો, અને કાન્સથી લા ટુશની સરદારી હેઠળ ડુપ્લે માટે મોટી મદદ આવતી હતી. લા ટુશે પૂર્વે આ તરફ પરાક્રમ કરી અનુભવ મેળવ્યો હતો, પરંતુ ડુપ્લેનાં દુર્ભાગ્યે જે જહાજ ઉપર તે આવતું હતું તેને સમુદ્રમાં આગ લાગવાથી તે ઉપરનાં સઘળાં માણસે સુદ્ધાં તે બળી ભસ્મ થયું (સને ૧૭પર). આથી અંગ્રેજોની સર્વોપરી સત્તા કાયમ રહી, અને તેના સેનાપતિ મેજર લૈરેન્સને સ્પરતા આવી. મરાઠાના સરદાર મુરારરાવ ઘેર પડે તથા મહેસુરના કારભારી નંદરાજને ડુપ્લેએ વશ કરી લઈ ટ્રચિનાપલી સર કરવાનું કામ ઉપાડયું હતું. કેન્ચ સેનાપતિ મેસિન (Maissin) તથા બીજા મરાઠા સરદારેએ મળી મેજર લોરેન્સની ફોજને ખોરાકી વગેરે મળતી અટકાવી તેના ઉપર છાપે ભારી તેને હેરાન કરવાનો ઉપક્રમ શરૂ કર્યો. આ પ્રમાણે ત્રણ મહિના ઑરેન્સ અતિશય હેરાન થયો. ટીચીનાપલી કબજે કરવાને ફ્રેન્ચ લેકેને પ્રયત્ન એક સરખે ચાલુ હત; મરાઠાઓની તથા મહેસુરની ફેજે શ્રીરંગ કબજે કર્યું હતું. ટીચીનાલીને બચાવ કરનાર અંગ્રેજ અમલદાર ડેલ્ટને શ્રીરંગ ઉપર હલ્લો કર્યો. પણ તેમાં તેને કંઈ યશ મળ્યો નહીં. ડેલ્ટનની યુદ્ધસામગ્રી ખપી જતાં ઑરેન્સ તેની મદદે આવ્યો. તેની સામા ડુપ્લેએ પિડીચેરીથી જુદીજ લેજ રવાના કરી. વચમાં વચમાં મરાઠાઓએ અંગ્રેજોને શિકસ્ત આપ્યા પછી બેઉ લશ્કરની છાવણી ટીચીનાપલીની પાડોસમાં આવી પડી અને તેમની વચ્ચે જે નાની મોટી અનેક લડાઈઓ થઈ તેમાં ઘણુંખરું કેન્ચ