________________ પ્રકરણ 17 મું.] કર્ણાટકમાં બીજું યુદ્ધ. noue તેમને ઉત્પન્ન થઈ હતી તે ડુપ્લેને તેમણે આ પ્રસંગે સારી મદદ કરવી જોઈતી હતી. સને 1751 માં બે ત્રણ હજાર ફ્રેન્ચ લેકે પેન્ડીચેરી આવ્યા હોત તે સહજમાં સર્વ કામ આટોપી લેવાતે; અને એમ કરવા ન્ય સરકાર કંઈ અસમર્થ નહતી. પણ ફુલેને રાજ્ય મળવાની માન્યતા ઉપર હમેશની કરેલી મદદ પણ તેને માટે આવી નહીં, અને તેં સરખા નકામા અમલદારને હાથે તેને કામ લેવું પડયું. જે અનેક અડચણેમાં ડુપ્લે આ સમયે ઘેરાઈ ગયા હતા તે છતાં તેણે જે કામ ઉઠાવ્યું હતું તે માટે તેના અંગ્રેજ દુશ્મને પણ તેની પ્રસંશા કરે છે. મેજર હૈોરેન્સ કહે છે કે, “ડુપ્લેનું ધૈર્ય ઉતાવળથી ખપી જાય તેવું નહતું. પિતાની શક્તિને અનુકૂળ લાગે તે વખતે તે નિભાવી લે તે; તેનું મગજ શાંત હોવાથી અતિશય વિચારવંત હતું.” સ્વદેશનાં હિત માટે તેણે ઓછામાં ઓછા 14 લાખ રૂપીઆ પિતાની ગાંઠના ખરચી નાંખ્યા હતા, સ્વદેશ આગળ પિતાનાં હિતની તેને દરકાર નહોતી. સંકટ સમયે તેની ધીરજ અપ્રતિમ હતી. સામાવાળાનાં મન ઉપર અમુક બાબત એકદમ છાપ બેસાડી શકતે, અને તેથી જ અંગ્રેજો મહમદઅલ્લીને તેની પાસે બહુ જવા દેતા નહીં. એને પણ ફુલેએ લખી જણાવ્યું હતું કે “મારે મુખત્યાર ન હોવાથી મારા હાથ બંધનમાં છે. એક તરફ ડુપ્લેની મનકામના પાર પડવાની અણી ઉપર હતી તે જ બારીક પ્રસંગે અંગ્રેજો તરફથી કલાઇવ જેવા અદ્વિત્ય પુરૂષનું તેની સામા પડવું થયું એ તેની ગ્રહ દશાનોજ યોગ હોય અથવા ઈગ્લેંડના સુદેવનું જોર હેય. કર્નાટકમાં જેકે ન્ય લોકોને પુષ્કળ નુકસાન થયું હતું તે પણ નિઝામના દરબારમાં બુસીએ ફ્રેન્ચ મહત્વ ઉત્તમ રીતે સ્થાપન કર્યું હતું. મહમદઅલ્લી કરતાં ચંદા સાહેબ ઘણે કર્તુત્વવાન હતા. તે શરે તેમ ડાહ્યા હતા, અને અનવરૂદ્દીન કરતાં પણ તે ચડીઆત હત. વાસ્તવિકરીતે કર્નાટકની નવાબગિરી તેનેજ મળવી જોઈતી હતી. હમણું જે વિગ્રહ ચાલતું હતું તે એ પ્રાંતમાં યોગ્ય નવાબ બેસાડવા માટે નહેતા, પણ અંગ્રેજ અને કેન્દ્રમાંથી એ પ્રાંત કોણ લે તે માટે હો, મહમદ