________________ 478 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ઠેકાણે પરાજય કર્યો, અને ટ્રાચીન પોલી અંગ્રેજોના હાથમાં ગયું તે પછીના બે માસની અંદર ડુપ્લેએ પિતાનું સઘળું જોર અજમાવવા પ્રયત્ન કર્યો. આ અરસામાં કર્નાટકને નવાબ નીમવા માટે સલાબતજંગ તરફથી ડુપ્લેને હુકમ મળતાં ચંદા સાહેબના છોકરા રાજા સાહેબને તે અધિકાર સોંપવા તેણે વિચાર કર્યો. પણ આ મુશ્કેલ કામ માથે લેવા રાજા સાહેબનાખુશ હોવાથી ચંદા સાહેબના સાડ મુર્તઝાઅલ્લીને તે જગ્યા આપવામાં આવી. આથી મેજર લૈરેન્સ, જે આ વખતે માંદા હતા, તે ચીરડાઈ ગયે, અને તેણે એકદમ પેન્ડીચેરી તરફ કૂચ કરી. માર્ગમાં બહર આગળ ઉભયપક્ષ વચ્ચે એક ઝનુની તથા સખત લડાઈ થઈ તેમાં અંગ્રેજોને જ મળે, અને જો સેનાપતિ કજીન ( Kerjean) બસ માણસો સાથે અંગ્રેજોના હાથમાં સપડાય. અંગ્રેજોનાં માત્ર 80 માણસે આ લડાઈમાં મરણ પામ્યાં. તેમની છત છતાં મરાઠા તથા મહેસુરવાળાઓ ખુલ્લી રીતે તેમને છોડી કેન્ચ લેકેને જઈ મળ્યા. બીજી તરફ લાઈવે કેવેલંગ અને સિંગલપટના બે કિલ્લા સર કર્યા. પણ એ પછી તરતજ એની તબીએત બગડી આવવાથી તે ઇંગ્લંડ ચાલ્યો ગયો (ફેબ્રુઆરી, સને 1763 ). વિલાયત જતા પહેલાં મદ્રાસમાં તેના એક સ્નેહીની બેન મિસ માસ્કલિન કરીને હતી તેની સાથે એણે લગ્ન કર્યા અને તેને પિતાની સાથે લઈ ગયો. છેલ્લાં બેચાર વર્ષની ધામધુમમાં તેણે બે લાખ રૂપીઆ પેદા કર્યા હતા. આ વિગ્રહમાં જે કે ડુપ્લેનું અભિમાન ઉતર્યું હતું તે પણ તેના લાગવગ કે મહત્વને કંઈ ઘણે ભારે ધકે લાગ્યો નહતા. તેનાં સઘળાં કામ માટે ફ્રેન્ચ કંપનીએ તેને ઘણી સાબાશી આપી હતી. ખરું જોતાં અંગ્રેજ કંપની કરતાં એથે હિંસે પણ કેન્ય કંપનીની આયપત નહતી, અને અંગ્રેજો માફક ફ્રેન્ચને પૈસાની તેમજ બીજી મદદ બીલકુલ મળતી નહીં. વળી ડુલેને કર્નાટકનું રાજ્ય પ્રાપ્ત થયેલું હોવાથી તેને કઈ બાબત ન્યૂનતા ન હશે એમ ધારી ફ્રેન્ચ કંપનીએ તેને કંઈ પણ મદદ મેકલી નહીં. કાન્સના રાજ્યકારી પુરૂષોનું માનવું એવું હતું કે વખત જતાં આખા હિંદુસ્તાનનું રાજ્યપદ તેમના સ્વદેશ બંધુઓના હાથમાં આવશે. જે એવી આશા