________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ. 469 તેને ચંદા સાહેબના હાથમાંથી છોડવવામાં ન આવે તે અંગ્રેજે ઘણું મુશ્કેલીમાં આવ્યા વિના રહે નહીં. એટલામાં ઈંગ્લેડથી ડી મદદ આવી પહોંચતાં સાડસે 80 યુરોપિયન અને 300 દેશી સિપાઈની ફેજ જુલાઈ સને 1751 માં ટ્રીચીનાપલી તરફ મેકલી. આ વેળા મેજર લોરેન્સ તબીએત સુધારવા માટે ઇંગ્લેંડ ગયેલો હોવાથી આ ફેજમાં મી. પિગટની સાથે કલાઈવ પણ ગયા હતા. થડા દિવસ પછી આવી બીજી એક જ સડસે ટીચીનાપલી મોકલી. એ સમયે ક્લાઈવે પિતાની પહેલી જગ્યા છોડી દઈ કંપનીના લશ્કરમાં કેપ્ટનની જગ્યા કાયમની સ્વીકારી હતી. ટીચીનાપલી પહોંચ્યા પછી ત્યાંની સઘળી અવ્યવસ્થા એની નજરમાં આવી. જના ઉપરી છે જેન અને કોપ બને નાલાયક હતા, મહમદઅલ્લી તદન નાસીપાસ થઈ ગયું હતું, દુશ્મનનું લશ્કર ઘણું તાજું અને ઉત્સાહી હતું, અને તેની સાથે 900 ફ્રેન્ચ સિપાઈઓ સઘળી રીતે તૈયાર થઈ આવ્યા હતા. મહમદઅલ્લી પાસે પૈસા નહોતા, લશ્કર પગાર માટે બુમ મારતું હતું, એવી ભયંકર સ્થિતિમાં ટ્રીચીનાલીને ઘેરે ઉઠાવવાનું અંગ્રેજો માટે મુશ્કેલ હતું એટલું જ નહીં પણ સઘળી તરફથી તેમને નાશ થવાનું નકકી જ લાગતું. આ સ્થિતિ જોઈ કલાઈવની ખાતરી થઈ કે સહજ પણ ડગમગવાથી સ્થિતિ ફેરવાઈ જશે, મહમદઅલ્લી છૂટશે નહીં; જે તેને છેડવી અને લેકેને ગર્વ ઉતારજ હોય તો અંગ્રેજોએ બીજે જ ઠેકાણે જઈ સઘળી વ્યવસ્થા બદલી નાંખવી જોઈએ. આ વિચાર આવતાં તે ફર્ટમેન્ટ ડેવિડ પાછો ફર્યો, અને મનમાં રચેલો બેત ગવર્નર સાડર્સ તેમજ બીજા કન્સિલરને જણાવ્યો. ક્લાઈવના વિચાર પ્રમાણે દુશ્મન સાથે માત્ર પોતાના બચાવ અર્થે લડાઈ કરવાથી કંઈ વળવાનું નહતું, એટલે હિમતથી તેના મુલકમાં દાખલ થઈ ત્યાં ગડબડાટ મચાવી તેમને હંફાવવા જોઈએ. આ કામ ભારે સાહસથી ભરેલું હતું અને તે પાર ઉતારવા માટે એક ચંચળ, સાહસિક, હિંમતવાન અને સખત હૈયાના માણસની જરૂર હતી. જે હેતુ ફળીભૂત થયો તે તે ઠીક જ નહીંતર અંગ્રેજે નુકસાનમાં ગરકાવ થઈ જાય એવો વિલક્ષણ પ્રયત્ન લાવે મનમાં ઉપાડ્યો હતે. નેપલીઅન સરખા મેટા દ્ધાઓએ પણ આવી જ