________________ 48 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કરકનગઢી નામને મજબૂત કિલ્લે તથા કેટલાંક ગામે કાયમનાં તેમને સપુરદ કરવાનું શાહુજીએ કબૂલ કર્યું. આવી રીતે આવી મળેલી સંધિ કુમારે જવા દીધી નહીં. તેણે તરતજ શસ્ત્રથી સંપૂર્ણ રીતે સજ થયેલી ફેજ તથા બે તાજેરની ગાદીએ બેસાડવાનું હતું. બીજી તરફ શાહુજીની કંઈ જુદા પ્રકારની ખટપટ ચાલુ હતી, અને તેની અંતે તેણે સૈયદખાનને વશ કરી તેની મદદથી તાજેરની ગાદી મેળવી, અને ફ્રેન્ચ લેકને કારિકલનું બંદર આપવા ના પાડી. આથી હાથમાં આવેલે દાવ જતે રહેલ જોઈ માસ નાસીપાસ થયો; છતાં શાહુજી સાથે ખુલ્લી રીતે લડવા તે હિમત કરી શકે નહીં. પરંતુ ફ્રેન્ચ લેકેને ખુશ કરવાની આ સંધિ ચંદા સાહેબને આયતી મળી આવવાથી તેણે જાતે કારિકલનું બંદર છતી તેમને સોંપવા માટે તે તરફ લશ્કર રવાના કર્યું, શાહુજીએ બચાવ માટે પિતાની ફેજ મોકલી, પણ તે ત્યાં જઈ પહોંચે તે પહેલાં ફ્રેન્ચ લશ્કરે કારિકલ હસ્તગત કરી લેવાથી શાહુજી નિરૂપાય થઈ અગાઉ કરેલા કરાર પ્રમાણે અમલ કરવા તૈયાર થયે. એટલામાં તેના હાથમાંથી ગાદી જતી રહી, અને પ્રતાપસિંહે રાજ્યપદ ધારણ કરી ચિદંબરમને કરાર પાર પાડવા માથે લીધું. આથી કરી કારિકલ, કરકનગઢી તથા પૂર્વ કિનારા ઉપરને સુમારે રૂ ૩૦થી 40,000 ની વસુલાત પ્રદેશ ફ્રેન્ચ લોકોને મળ્યો (સને 1741). ૪મરાઠાઓની કર્નાટક ઉપર સ્વારી–ચંદા સાહેબ કીચનાપિલીમાં રહેવા લાગવાથી તેની જગ્યા ઉપર નવાબે મીર આસદને દિવાન તરીકે ની. મીર આસદ પોતાની વિરૂદ્ધ ખટપટ કરે છે એવું સાંભળી ચંદા સાહેબે ચીને પેલીમાં પિતાના બચાવ માટે સર્વ પ્રકારની મજબૂતી કરી, અને મદુરા તથા દિંડીગલમાં પોતાના બે ભાઈઓ બડા સાહેબ તથા સાદિક સાહેબને ગોઠવી દીધા. આ પ્રમાણે કર્નાટકમાં મુસલમાની રાજ્યની વૃદ્ધિ થતી જોઈ તાંજોર અને મહેસુરના હિંદુ રાજાઓના મનમાં કંઈક વસવસે પેદા થશે. બીજી તરફ ખુદ નિઝામને પણ કર્નાટકના નવાબની વધેલી સત્તા પસંદ પડી નહીં. નિઝામ પિતે દિલ્હીમાં રોકાયેલા હોવાથી