________________ પ્રકરણ 15 મું] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી કરપ કેન્ચ લેકે ઉપર ખંડણી માટે તગાદે કરવા માંડે. પાછલી બાકી પેટે સાઠ લાખ રૂપીઆ આપવાની હવે પછી દર સાલ ખંડણી ભરવાનું વચન આપવાની તથા ચંદા સાહેબનાં સ્ત્રી છોકરાઓને પિતાને સ્વાધીન કરવાની તેણે ડુમાસને માગણી કરી. ડુમાસે કંઈ દાદ ન દેતાં બુનથી એકદમ વધારે મદદ મેળવવા ગોઠવણ કરી. રાઘુજીએ 16000 ફોજ પૂર્વ કિનારા ઉપર મોકલી, પણ તેથી કેન્ય લોકોને કંઈ ઈજા પોંચી નહીં. એજ વખતે રાધુજીએ બીજી કેજ માહી ઉપર રવાના કરી, અને પિતાના વકીલને પિડીચેરીમાં રૂબરૂ સંદેશા ચલાવવા મેકલ્યો. કુમારે આ વકીલને ઉત્તમ પ્રકારે સત્કાર કરી પિતાનાં સઘળાં બચાવનાં કામો તેને બતાવ્યાં, અને પાછા ફરતી વેળા રાધુજી ભલેને નજર કરવા માટે પ્રાન્સના ઉત્કૃષ્ટ દારૂની દસ બાટલીઓ તેની સાથે મોકલી. તે દારૂ રાધુજીની સ્ત્રીને એટલે તે પસંદ પડશે કે તેના આગ્રહને આધીન થઈ રાધુજીએ બીજી દસ બાટલી ડુમાસ પાસે મંગાવી. તેણે જવાબમાં ત્રીસ બાટલીઓ સાથે સલમાલિકનો પત્ર મોકલવાથી વખત જતાં ઉભય વચ્ચે સ્નેહભાવ ઉત્પન્ન થયો. પિડીચેરીને કંઈ પણ નુકસાન નહીં પહોંચાડવા રાઘુએ પિતાની ફેજને તાકીદ કરી, અને અગાઉની સઘળી માગણીઓ છેડી દઈ તે માહી તરફ નીકળી ગયો. 6, ડુપ્લે અને કર્ણાટકમાં ગડબડાટ-ફેન્ચ ગવર્નર ડુમાસ એક ચાલાક અને હોંશી આર અધિકારી હતા, અને તેના અમલમાં ફ્રેન્ચ સત્તા અને લાગવગ પુષ્કળ વધ્યાં હતાં. એવી જ રીતે પ્લેને ચંદ્રનગરને કારભાર લેકેને સારે પસંદ પડયો હતો. તેણે ત્યાં કંપનીને પુષ્કળ ફાયદો કરી આપી પોતે પણ અતિશય સંપત્તિ મેળવી હતી. સને 1741 માં માસને કારભાર પુરે થતાં તે સ્વદેશ પાછો ફર્યો. ત્યારે ફુલેની નિમણુક પિન્ડીચેરીમાં થવાથી તે વર્ષના કટોબર માસમાં એણે ત્યાં આવી વહિવટ કરવા માંડેમાસે રાધુજી સાથે જે સખત ભાષા વાપરી વિરૂદ્ધ વર્તન દાખવ્યું હતું તેથી મુસલમાન દરબારમાં ફ્રેન્ચ લેકિની મોટી વાહવાહ થઈ રહી હતી. નિઝામ-ઉલ-મુલ્ક માસની વર્તણુકની પત્રકારો સ્તુતિ