________________ 446 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સરકારના જુલમ હેઠળ દાબી દેવાથી રાષ્ટ્રને કેવો નાશ થાય છે એ આ વેળાના અંગ્રેજ-કેન્યના ઈતિહાસ ઉપરથી સારી રીતે વ્યક્ત થાય છે. - હિંદુસ્તાનમાં રહી ફુલે આ સઘળું સમજી શક્યો નહીં એમાં નવાઈ નથી. બીજાઓ પણ એનાથી વધારે સારી રીતે સમજી શક્યા નહેતા એટલે તેને લાગ્યું કે થોડી ઘણી કવાયત લીધેલી જ રાખી દેશી રાજાઓના દરબારમાં પોતાને મેળે જાળવ્યો તે સહજમાં રાજ્ય સ્થાપન કરી શકાશે. આ તેની ભૂલભરેલી સમજણ આખરે નુકસાનકારક નીવડી. પિતે સ્વદેશાભિમાનનું અને સ્વદેશહિતનું મહાન કાર્ય કરતા હતા છતાં લેકેની તેના પ્રત્યે સહાનુભૂતિ તથા આદર નહતો એ જોઈપુને આશ્ચર્ય લાગત. પણ ખરી હકીકત જુદા જ પ્રકારની હતી. ફ્રેન્ચ લેકની સાંપત્તિક સ્થિતિ અતિશય નબળી પડી ગયેલી હોવાથી કેન્ય સરકાર તરફથી તે કંઈ પણ સહાય મળી નહીં. પણ આરંભના વિજયથી તે અને બીજા કેન્ચ ગ્રહ એટલા બધા ચકિત થઈ ગયા હતા કે ખરી સ્થિતિ કેઈન ધ્યાનમાં રહી નહીં. પ્રકરણ 17 મું. કર્ણાટકમાં બીજું યુદ્ધ સને 1748-1754. 1. હિંદીઓના કલહમાં અંગ્રેજોનું ઝપલાવવું. 2. મુઝફરજંગ અને ચંદા સાહેબ વચ્ચે ઐક્યતા. - 3. બે તડ અને ફ્રેન્ચ લોકેને વિજય. 4. ડુપ્લેની પિકળ મનોકામના. 5. ક્લાઈવની પૂર્વ હકીક્ત. 6. આર્કટને ઘેરે. . 7. ચંદા સાહેબનું છેવટ. 1, હિંદીઓના કલહમાં અંગ્રેજોનું ઝીંપલાવવું—બે રાષ્ટ્ર અગર પક્ષ વચ્ચે યુદ્ધ કે ટંટે થાય ત્યારે આરંભમાં તેને કંઈ પણ નિરાળી સંજ્ઞા આપવામાં આવતી નથી. વળી અમુક એક યુદ્ધ કરવું અને તે અમુક