________________ 448 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તેમને અનુકૂળજ પડી. અહીને ખર્ચ કમી કરવા માટે યુરોપથી વારંવાર લખાઈ આવતું હોવાથી, દેશી રાજાઓ તરફથી આવેલી મદદની માગણી કબુલ કરવાની તક મળવા બાબત ડુપ્લેએ પિતાની સરકારને લખી જણવ્યું. એમ છતાં દેશી રાજ્યના કારભારમાં ખુલ્લી રીતે હાથ ઘાલવાનું પ્રથમ અંગ્રેજોએ શરૂ કર્યું હતું. - તારનાં મરાઠી રાજ્યની ગાદી ઉપર શાહુજીને હક છતાં તેના નાના ભાઈ પ્રતાપસિંહે તે ગાદી છીનવી લીધી હતી અને શાહુજી ભટકત ફરતે હ. પ્રતાપસિંહે લેકનાં મન જીતી લીધાં હતાં પણ શાહુજી તરફ કોઈની પ્રીતિ નહોતી. દસ વર્ષ વીતી ગયાં તો પણ શાહુજીએ ગાદી મેળવવાનો પિતાને પ્રયત્ન છોડ્યું નહીં. પિતાને ફાયદો મેળવી રાજ્યનું ગમે તેવું નુકસાન કરવા તે તૈયાર થયા. છેલ્લા પ્રકરણમાં વર્ણવેલે અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ પ્રસંગ જોઈ તેમની મદદ મળે તે પિતાનો હેતુ પાર પડે એમ સમજી તેણે સને 1749 માં અંગ્રેજોની મદદ માંગી, કેમકે પ્રતાપસિંહને પહેલેથી જ ફ્રેન્ચ લેક સાથે મિત્રાચારી હતી. એ મદદના બદલામાં શાહુજીએ અંગ્રેજોને દેવીકેટા શહેર તથા આસપાસના પ્રદેશ તેમજ સ્વારીને ખર્ચ આપવા કબૂલ કર્યું. સને 1749 ના એપ્રિલમાં 430 યુરોપિયન અને એક હજાર દેશી સિપાઈની ફેજ કેપ્ટન કેપની સરદારી હેઠળ શાહુજીની મદદે આવી, અને દેવીકેટ સર કરવા માટે કેટલેક કાફલો ત્યાં મોકલવામાં આવ્યો. કેપ્ટન કોપ તાંજોરની નજદીક આવી લાગતાં પ્રતાપસિંહનું લશ્કર તેની સામે લડવા નીકળી આવ્યું. તેની આગળ પિતે ટકી નહીં શકશે એમ ધારી કેપ્ટન કો૫ દેવીકેટા તરફ પાછો , પણ ત્યાં અંગ્રેજ કાલે તેની નજરે ન પડવાથી તે સેન્ટ ડેવીડના કિલ્લા તરફ નીકળી ગયે. વાસ્તવિક રીતે અંગ્રેજોને મુખ્ય હેતુ દેવીકેટ મેળવવાને હતો અને શાહુજી નો તેમને વિશેષ પરવા નહતી. એ પછી દેવીકોટા લેવા માટે મેજર લેરેન્સની સરદારી હેઠળ આવેલા અંગ્રેજોની બીજી ફોજ સામે પ્રતાપસિંહે કેટલોક વખત સુધી પિતાનો બચાવ કર્યો. પણ એટલામાં ચંદાસાહેબ તાજેર કળ, જે કરવા આવે છે એવું લાગતું દેવીકેટ અંગ્રેજોને આપી