________________ 58. હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. પિન્ડીચેરી મોકલ્યા, અને તહની સરતે નકકી કરવા પિતાના ત્રણ વકીલને પૂર્ણ અધિકાર આપી રવાના કર્યા. તેઓ પિન્ડીચેરી પહોંચે તે પૂર્વે અહીં લડાઈ શરૂ થઈ હતી. નાસીરજંગની છાવણી જંજીથી થોડે અંતરે હતી, અને છીછમાં ફ્રેન્ચ ફેજ લા કુશ (M. de La Touche) ની સરદારી હેઠળ તૈયાર હતી. ફિતુરી થયેલા સરદાર તરફથી સૂચના મળતાં નાસીરજંગ ઉપર હલ્લો કરવાને તેને હુકમ હતા. ઉપર કહેલે પત્ર નાસીરજંગે ડુપ્લેને મોકલ્યો હતે છતાં લા ટુશને આવી સૂચના મળતાં તે એકદમ નીકળી ફેજ ઉપર જઈ પડશે. નાસીરજંગ તૈયાર નહેતે છતાં પણ આ કૃતજ્ઞતાથી ગુસ્સે થઈ તેણે લડવામાં બાકી રાખ્યું નહીં; સરદારે ફિતુરી થયા ન હતા તે તેને ખચિત જય મળત. લડાઈ શરૂ થતાં જ તેના હાથ હેઠળના ફિતુરી પઠાણ સરદારે, મહેસુરને રાજ અને મરાઠાઓ વીસ હજાર ફેજ સહિત કેન્ચ નિશાન ઉરાડતા લડાઈની હરોલમાંથી નીકળી ગયા, ત્યારે નાસીરજંગ હાથી ઉપર બેસી આ ફિતુરીઓને અટકાવવા માટે જાતે લડાઈમાં ઉતર્યો. અને પાસેના બીજા હાથી ઉપર મુઝફફરજંગને બેસાડો. કડાપાના નવાબને પિતાની સામા આવતાં જોઈ નાસીરજંગે તેની આવી કૃતજ્ઞતા માટે સખત ઠપકો આપ્યો કે તરતજ ગુસ્સાના આવેશમાં નવાબે નાસીરજંગને ગેળી મારી ઠાર કર્યો અને તેનું ડેલું કાપી મુઝફફરજંગ આગળ રજુ કરી તેને પ્રણુમ કર્યા. આ હકીકતની ખબર લા ટુશને મળતાં તેણે મુસીને મુઝફરજંગ પાસે મોકલી તેને આદર કર્યો. સંધ્યાકાળે લડાઈ અટકતાં લા ટુશ પિતે મુઝફરજંગને મળે, અને તેને દક્ષિણના સુબેદાર તરીકે સન્માન આપ્યું (ડીસેમ્બર 1750). “હમણાની મદદ માટે હું પ્લેને તેમજ સર્વ કેન્ચ લેકને અત્યંત આભારી છું; તમારી સલાહ સિવાય હું કંઈ પણ કરીશ નહીં' એવી ડુપ્લેની ખાતરી કરનાર સદેશ તેણે લા ટુશ મારફત પિડીચેરી મેક, અને પાછળથી તરતજ પોતે પણ ત્યાં જઈ પહોંચ્યા. આ લડાઈ પેન્ડીચેરી પહોંચતાં ત્યાં અસાધારણ આનંદ, ઉલ્લાસ, અને આશ્ચર્ય પ્રસરી