________________ 42 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. લાબુનેને સઘળી હકીકત જોતાં તરતજ લાગ્યું કે ઇંગ્લેંડ અને કાન્સ વચ્ચે યુદ્ધ થવાની અણી પર મામલે આવ્યું હતું. સ્વદેશ તરફથી એ યુદ્ધમાં ઉતરી અંગ્રેજોને ગર્વ ઉતારવાને વિચાર આવતાં દરબારની અને લેકેની મદદથી સઘળી તૈયારી કરી એક મેટે કાફ લઈ તે પૂર્વ તરફ આવવા નીકળ્યો. તેના વિચાર પ્રમાણે ચાલવામાં તેને કેન્ય સરકારને ટકે મળે છે તે આ યુદ્ધનું પરિણામ જુદુંજ આવત. પણ તે સમયે કાન્સને રાજા, ત્યાંના રાજ્યદ્વારી પુરૂષો અને રાજ્યપદ્ધતિ એટલાં નકામાં થઈ ગયાં હતાં કે તેવી સ્થિતિમાં દેશ આબાદ થવો મુશ્કેલ હતું. લાબુડને કાન્સને કિનારે છેડી આગળ ગયો નહીં એટલામાં તેના દુશ્મને એ ન્ય સરકાર મારફત સઘળાં વહાણે પાછાં ફેરવવા હુકમ મેકલાવ્યો. પ્રધાન ફલ્યુઅરીએ આ હુકમ આપે ત્યારે તેની વય 80 વર્ષની હતી. લાબુને આઈલ ઑફ ફ્રાન્સ આવી પહોંચ્યો એટલામાં પાછળથી આ હુકમ આવ્યો ત્યારે તેના મનની સ્થિતિ કેવી થઈ હશે તે સહજ કલ્પી શકાશે. અંગ્રેજોને સઘળો વેપાર કુબાવવાને સંકલ્પ કરી નીકળેલા લાબુડનેની આથી સઘળી આશા ભંગ થઈ ગઈ અને ગમે તેવો પણ મુખ્ય પ્રધાન તરફથી નીકળેલો હુકમ માન્ય કરી તેણે સઘળાં ફ્રેન્ચ વહાણે સ્વદેશ પાછાં રવાના કર્યા. એ પછી લગભગ વર્ષ છ મહિના જીવતડ મહેનત કરી તથા અનેક ઉપાય લઈ તેણે પાંચ છ નવાં વહાણો તૈયાર કર્યો. એટલામાં યુદ્ધ શરૂ થઈ ગયું, અને કોમેડેર બાનેફેન્ચ વેપારને નાશ કરવાને તાગડે ર. આ અપમાન લાબુનેને મુંગે મહેડે સહન કરવું પડયું પણ એટલામાં આરમારની મદદ લઈ હિંદુસ્તાન આવવા માટે ડુપ્લે તરફથી તાકીદનું કહેણ આવતાં સંકટ સમયે તેનું ખરું ધીટપણું વ્યક્ત થયું. કોઈ પણ રીતે ડગમગ્યા વિના તેણે હરેક રીતે જહાજ તૈયાર કરી તે ઉપર સઘળી સામગ્રી ભરી. એજ અરસામાં કાન્સથી કેટલાંક વહાણે હમેશ આવતાં તે અને આ નવાં તૈયાર થયેલાં વહાણને મેટે કાલે સને 1746 ના આરંભમાં કોરમાન્ડલ કિનારા ઉપર આવી લાગ્યો. તેની સામા થવાને કોમેડર પેટને અંગ્રેજ કાફલે લઈ આવતું હતું તેવામાં એક દિવસ બેઉ