________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ. 48 હતાં, તે સઘળાંને કિલ્લામાં લઈ ફેન્ચ અધિકારીઓએ બચાવની તૈયારી કરી. માફઝખાને ઘેરે ઘાલી તેમને અતિશય હેરાન કરવાથી તેમજ - જે ઝરામાંથી તેમને પાણી મળતું હતું તે તેણે પિતાના કબજામાં લઈ લેવાથી, મુસલમાની ફેજ ઉપર એકદમ છાપ મારી તેનામાં ભંગાણ પાડી. નીકળી જવા સિવાય કેન્ચ લશ્કર માટે બીજો માર્ગ રહે નહીં. તા. ૨છે. નવેમ્બર, સને 1746 ને દીને ક્રન્ચનાં 400 માણસે બે હલકી તપ લઈ દુશ્મન ઉપર હલ્લો કરી ઝરે તાબામાં લેવા વહેલી સવારમાં નીકળ્યા. આ લેકે ઘણા થોડા હશે એમ સમજી ઘોડેસ્વાર લશ્કર વડે. ધસારો કરી તેમને કચડી નાંખવાના વિચારથી મોગલ ફોજ તૈયાર થઈ મુસલમાનોએ ફેન્ચની તપ જોઈ નહતી, એટલે જેવા તેઓ તેપના ગેળાની હદમાં આવ્યા કે તરતજ *ન્ચની તે તેમની ઉપર ચાલુ થઈ પહેલેજ મારે કેટલાક સ્વારો પડયા ત્યારે ક્ષણવાર થોભી ધીરેથી એકઠા થઈ મુસલમાને આગળ આવ્યા. પણ પંદર મીનીટ સુધી ચાલેલા તપના એક સરખા મારાથી તેઓ ગભરાઈ ગયા; આશ્ચર્ય અને વ્હીકથી ચકિત થતાં તેઓને કંઈ ભાન રહ્યું નહીં, અને સઘળા ગભરાટમાં નાસવા લાગ્યા. તેમને મેદાન ઉપર રહેલો સઘળો લશ્કરી સરંજામ કેન્યના કબજામાં આવ્યા; આ ઝપાઝપીમાં તેમણે એકંદર 70 માણસ ખોયાં. પેલી તરફ ડુપ્લે કંઈ સ્વસ્થ બેઠે નહોતે. નવાબની ફેજ મદ્રાસ ઉપર આવેલી જેઈ સામી બાજુએથી તેને દબાવવા માટે પરાડસ (Paradis) નામના એક ચાલાક અને શૂરવીર ફ્રેન્ચ અમલદારની સરદારી હેઠળ સુમારે એક હજાર માણસને તેણે પિન્ડીચેરી તરફથી નવાબના મુલકમાં થઈને મદ્રાસ તરફ રવાના કર્યા. તેમને આગળ વધતાં તેમજ મદ્રાસના કિલ્લામાંનાં લશ્કર સાથે મળી જતાં અટકાવવાના હેતુથી માક્રુઝખાન સેન્ટ ટૉમે આગળ તેમની સામે થયે. અહીં તેનાં લશ્કરનું મુખ્ય સ્થાન હતું, અને તેની અને પરાડીસની વરચે અડીઆર નામની નદી હતી. તા. 4 થી નવેમ્બર, સને 1746 ને દીને પરાડીસ આ નદી ઓળંગી સામી બાજુએ જનાર હતે. નદીની ઉત્તર તીરે મુસલમાનની 10,000 જ પડેલી હતી અને