________________ 40 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3. જે. તેનાં સંરક્ષણ માટે મેટું તોપખાનું પણ હતું. દક્ષિણ તીરે પડેલા પરાડીસ પાસે તેપ નહોતી, પણ જાતે ઘણે શરીર અને હિમતવાન યોદ્ધા હેવાથી મુસલમાનોની હરેલ તેડી નીકળી જવાનો તેણે નિશ્ચય કર્યો, અને શત્રુઓની તપ સામા લશ્કર સહિત નદી ઓળંગી મુસલમાનો ઉપર બંદુકનો મારો ચલાવ્યો. આમ થતાં ગભરાઈ જઈ તેઓ સેન્ટ મે શહેરમાં ઘુસી ગયા, અને ત્યાંનાં બચાવનાં કામના આશ્રય હેઠળ લડવા તૈયાર થયા. પરાડીસે તેમની પાછળ આવી મોહલ્લામાં એકઠાં થયેલાં મુસલમાની લશ્કર ઉપર કર્યા ગેળી બહાર કે તરતજ તેઓ પાછા નાસવા લાગ્યા. પણ ભીડમાં છટકી જવાનો માર્ગ તેમને મળ્યો નહીં, અને તેમનાં અસંખ્ય માણસે કપાઈ ગયાં. એટલામાં થયેલી ઝપાઝપીની વાત સાંભળી . મદ્રાસની કન્ય ફેજ તેમની સામા આવી. આથી મુસલમાન લશ્કરની સ્થિતિ ઘણીજ ભયંકર થઈ. માઝખાન અત્યાર આગમજ નીકળી નાઠે હતા, અને હવે તેનું લશ્કર રસ્તે મળતાં ગમે તે દિશાએ ગભરાટમાં નાસી જઈ આર્કટ તરફ ગયું. આ પ્રમાણે પરાડીસ તથા મદ્રાસની ફેજ જોડાઈ જવાથી કેન્ચ લેકેને મેટો જય મળ્યો, અને એક ભારે સંકટમાંથી તેઓ બચી ગયા. ઐતિહાસિક દ્રષ્ટીએ સેન્ટ ટમેની લડાઈનું મહત્વ ઘણું છે. કેમકે આજ ઠેકાણે યુદ્ધની શિસ્ત અને કવાયત શીખેલું યુરોપિયન અને દેશી લશ્કર બીન કવાયતી લશ્કર સામે હિંદુસ્તાનની ભૂમી ઉપર આવ્યું હતું. આવાં સાધારણ પરિણામ ઉપરથી દેશીઓના મનમાં પિતાની મહત્તા કેટલી ભારે છે તે આ વેપારી યુરોપિયનને બરાબર માલમ પડયું; અને હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપવાનું બની આવશે એવી પહેલી દ્રશ્યકલ્પના તેમના મગજમાં એકદમ આવી. દેશી રાજ્ય ગમે તેવું મોટું હોય અને તેનું લશ્કર ગમે તેટલું હોય તે પણ પિતાનું સામર્થ્ય તેમનાથી અધિક છે એમ ફ્રેન્ચ લોકો બરાબર સમજવા લાગ્યા. અત્યાર લગી દેશી રાજ્યનાં દરબાર સાથે મિત્રાચારી કરવા ફ્રેન્ચ અધિકારીઓ ઘણી આતુર હતા. માર્ટિન, ડમાસ અને ડુપ્લેએ ઘણેજ પરિશ્રમ વેઠી અહીંના રાજાએને સ્નેહ સંપાદન કર્યો હતો. પણ મદ્રાસની મદદે એક લશ્કર મોકલવા