________________ 442 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3. ખંતથી મહેનત કરવા માંડી. એ કામ માટે તેણે પરાડીસને પેન્ડીચેરી બેલાવ્યો. તે પ્રમાણે ડીસેમ્બર મહિનામાં ત્રણ માણસો તથા ખજાને લઈ જ હતા એવામાં માફઝખાને છુપાઈ રહી તેના ઉપર હલ્લે કર્યો. પણ તેમાંથી પિતાને બચાવ કરી તે પિન્ડીચેરી આવ્યું. અહીં ફર્ટ સેન્ટ ડેવિડ ઉપર સ્વારી કરવાની સઘળી તૈયારીઓ થઈ રહી હતી, અને તેમાં પરાડીસને જ મોકલવા ડુપ્લેને આગ્રહ હતો. પણ જનરલ બ્યુરી પિન્ડીચેરીને મુખ્ય સેનાપતિ હતા તેને છોડી દઈ પરાડીસને સઘળું કામ સોંપવા કોન્સિલ કબૂલ થઈ નહીં, ત્યારે સ્વારીના ઉપરી તરીકે જનરલ બ્યુરીને જ મેકલવામાં આવ્યું. તેણે પિડીચેરીથી નીકળી અંગ્રેજોના કિલા નજદીક પિતાનું મુખ્ય સ્થાને રાખી વિશ્રાંતિ લેવા પડાવ નાંખે. અંગ્રેજો પાસે 300 યુરોપિયન સેલજરો તથા કવાયત શીખી તૈયાર થયેલા 1000 દેશી સિપાઈઓ હતા. વળી તેમણે નવાબને નેહ સંપાદન કરી, ઉભયે મળી ફ્રેન્ચ લેકે ઉપર એકદમ બન્ને બાજુએથી હલ્લો લઈ જવાનો મનસુબ કર્યો હતો. જે આ વખતે પાડીસ ફેન્ચ લશ્કરને મુખી હેત તે તેને ખચિત જય મળતું. પરંતુ બ્યુરી વૃદ્ધ અને અકુશળ હતું, અને શત્રુના મુલકમાં પિતાની સલામતી માટે તદન બેફીકર હતું. તેની ઉપર નવાબની જે આવી એકાએક હલે કરવાથી તેને જીવ લઈ નાસવાની ફરજ પડી, અને તેને ઘણે સરંજામ અંગ્રેજોના હાથમાં ગયે. એમ છતાં આ ઝપાઝપીમાં નવાબનાં બે હજાર માણસ માર્યા ગયાં. એ પછી એક તરફથી નવાબને સેહ પહોંચાડવાનો વિચાર કરી, ડુપ્લેએ અંદરખાનેથી સલાહ કરવા ખટપટ ચલાવી. એ ખટપટ ફળીભૂત થતાં નવાબની તરફથી માઝખાને ફ્રેન્ચ સાથે તહ કરી અંગ્રેજોને પક્ષ છોડી દેવા કબૂલ કર્યું, આ થયા પછી પ્લેએ પરાડીસને કડલેર અને ફેર્ટ સેન્ટ ડેવિડ કબજે કરવા મેક. (માર્ચ સને 1747). પરંતુ એ દરમિયાન અંગ્રેજ માટે યુરોપથી મેજર ઑરેન્સની સરદારી હેઠળ એક મોટું લશ્કર આવી પહોંચવાથી ડુપ્લેને પિન્ડીચેરીમાં પિતાની સલામતી વાતે ધાસ્તી લાગી. એ શહેર ઉપર હલ્લે આવવાની લ્હીથી પરાડસને તેણે પાછે બેલાવી