________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ. 37 આવ્યો. ત્યાં તેની અને ડુપ્લે વચ્ચે મુલાકાત થઈ નહીં, તે પણ બીજાઓની મારફત ઉભય વચ્ચે ઘણી સખત બેલાચાલી થવા પછી, લાબુડને હિંદુસ્તાનથી નીકળી તા. 10 ડીસેમ્બર સને 1746 ને દિને પિર્ટ લુઈ આવ્યું. અહીં તેની જગ્યા ઉપર બીજા માણસની નિમણુક થયેલી હોવાથી અને વહિવટ સઘળે તેને સોંપાયેલો હોવાથી, પિતાની સઘળી હકીક્ત કેન્ચ સરકાર રૂબરૂ નિવેદન કરવાની મતલબથી લાબુડને સ્વદેશ જવા નીકળ્યા, પણ રસ્તામાં આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજ વહાણોએ તેને પકડી કેદ કર્યો અને ઈગ્લેંડ લઈ ગયાં. અત્યાર અંગઉ એણે કરેલા ઉપકારના બદલામાં અંગ્રેજ કંપની તથા સરકારે તેને સારે સત્કાર કર્યો, અને કેટલેક દિવસે તેને કાન્સ મોકલી દીધે. - કાન્સમાં સઘળા લેકે તેની સામા હતા. શત્રુઓ સાથે મળી જેવા માટે તેમજ સરકારના હુકમ અમાન્ય કરવા માટે તેને ત્રણ વર્ષની શિક્ષા થઈ, અને તે બૅસ્ટિલની સુરંગમાં પડ્યો. અહીં તેને તેની સ્ત્રી તથા છોકરાંઓને મળવા દેવામાં આવતાં નહીં તેમજ તેને લખવા વાંચવા માટે પુસ્તક વગેરે પણ મળતાં નહીં. એમ છતાં ભાતનાં ઓસામણમાં રૂમાલ બળી તે ઉપર કાફીના રંગવતી તાંબાનાં નાણુની લેખણ બનાવી તેણે પિતાનું ચરિત્ર લખ્યું. પાછળથી એ પ્રસિદ્ધ થતાં ડુપ્લેને ઘણું બાધક થઈ પડયું. તુરંગમાંથી છૂટયા પછી તરતજ સને 1753 ના સપ્ટેમ્બર માસની 9 મી તારીખે એ નામાંકિત ફ્રેન્ચ સરદાર મરણ પામે. તે 4, સેન્ટ ટમેની લડાઈ. ( સને 1746 )–લાબુનેના જવા પછી મદ્રાસને વહિવટ ડુપ્લેએ ચલાવ્યું. એ શહેર અંગ્રેજોને પાછું આપવાનું નહોતું; તે નવાબને આપવું પડે તે અંગ્રેજોએ બાંધેલાં કિલ્લા વગેરે બચાવ નાં કામો તેડી પાડવાને તેને વિચાર હતું, અને કાન્સથી પણ તેજ હુકમ આવ્યું હતું. લાબુને એ અંગ્રેજોને આપેલા વચન પ્રમાણે અમલ કરે. વાનું ઘણું મુશ્કેલ હતું. મદ્રાસ ફેન્ચ લોકોના હાથમાં આવ્યાને મહિને થઈ ગયો છતાં તે નવાબને હવાલે કરવામાં ન આવવાથી અન્વરૂદીનને ગુસ્સો ઉશ્કેરાયે. ડુપ્લે અને લાબુને વચ્ચેને ટે માત્ર તેને ફસાવવા