________________ પ્રકરણ 16 મું.] કર્ણાટકમાં પહેલું યુદ્ધ 431 સને 1733 માં તે કાન્સ પાછો ફર્યો. બે વર્ષ રહી સને 1735 માં તેની બુબનના કારભારી તરીકે નિમણુક થઈ માડાગાસ્કર, બુન, અને આઇલ ઓફ ફ્રાન્સ નામના આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર આવેલા ત્રણ બેટે કેન્યના તાબામાં હોવાનું આગળ કહેવામાં આવ્યું છે. એમને માડાગાસ્કર ઘણેખરે છેડી દેવા સરખો હત; આઈલ ઑફ ફ્રાન્સમાં તેમનું મુખ્ય થાણું હતું, અને તેની રાજધાની સેન્ટ લુઈ નામનાં બંદરમાં હતી. આ બેટમાં સને 1719 માં કૉફી, તથા સાબુખાનાં ઝાડ તથા શેરડી રેપવાની ફ્રેન્ચ લેકાએ શરૂઆત કરવાથી ત્યાંનું ઉત્પન્ન તથા વેપાર પુષ્કળ વધ્યાં. સને 1721 માં ત્યાં એક મોટું કેન્ય વસાહત સ્થપાયું, અને સને 1723 માં ત્યાંના વહિવટ માટે એક ગવર્નર અને કેન્સિલની નિમણુક થઈ. સને 1735 માં અહીંના પહેલા ગવર્નર ડુમાસની બદલી પિન્ડીચેરી થતાં લાબુને સેન્ટ લુઈને ગવર્નર તરીકે આવ્યા. આ બેટની જમીન ફળદ્રુપ, હવા માફકસર અને બંદરની સેઈ યોગ્ય હોવાથી તેનું મહત્વ તરતજ વધી ગયું. લાબુને ત્યાંનાં મોટાં મેટાં જંગલો તેડાવી નંખાવ્યાં, ત્યાં અનેક ઠેકાણેથી આવેલા નિરનિરાળી જાતના તેમજ દેશના પુષ્કળ લેકે હતા તેમને યોગ્ય રીતે તૈયાર કરી તથા જીવતડ મહેનત કરી તેણે બેટની સ્થિતિ અત્યંત સુધારી. ખેતી, કલાકેશલ્ય અને લશ્કરી કામ એ ત્રણ બાબતમાં કોને પાવરધા કરી તેણે વહાણ બાંધવાને ઉદ્યોગ આરંભે, અને એ જ પ્રમાણે બીજા બેટ બુબનમાં પણ પુષ્કળ સુધારે કરી વસ્તી વધારી. લાબુને આ સઘળું કરતે હવે તેમાં તેને કંઈ પણ અંતસ્થ હેતુ સમાચલે હતે એમ તેના શત્રુઓએ ફ્રાન્સમાં બુમાટે ચલાવ્યો. સને 1740 માં તે પિતાનું કામ છેડી ફ્રાન્સ ગમે ત્યારે તેણે સઘળા લેકની ખાતરી કરી દુશ્મનેનાં મહેડાં બંધ કર્યો, એટલે દરબારમાં સુદ્ધાં તેનાં કામ માટે તેમજ કલ્પનાશક્તિ માટે તેની વાહવા થઈ. તે વેળા ફલ્યુઅરી (Fleury) જાન્સને મુખ્ય પ્રધાન હતો. તે જાતે નકામે હેવાથી શાંતિ જાળવી રાખવા સિવાય બીજા કંઈ પણ રાજકીય કામમાં તે માથું મારી શકે ન, કાન્સ ગયા પછી