________________ પ્રકરણ 15 મું.] કર્નાટકની રંગભૂમિ ઉપર તૈયારી. 417 હેતુથી તેણે ફ્રેન્ચ લેકને આશ્રય સ્વીકાર્યો હતો. એઓ પણ પિતાની સત્તા વધારવાના નાદમાં મશગુલ હોવાથી બેઉને એક બીજાના આશ્રયની જરૂર હતી. ચંદાસાહેબ વારંવાર પિડીચેરી જતો ત્યારે ડુમાસ અને બીજા અધિકારીઓ તરફથી તેને સારે સત્કાર થ. કર્નાટકને મોટો ભાગ મુસલમાની અમલ હેઠળ હતો. આર્કટ, શિરે, કડાપા, કરનુલ અને સાવાનુર એ પાંચ ઠેકાણે નવાબ અતિ સામથ્યવાન હતો; ઢીચીનાપલી તથા તાંજોરમાં સ્વતંત્ર હિંદુ રાજ્ય પૂર જેરમાં ચાલતાં હતાં. સને 176 માં ટીચીના પિલીને રાજા મરણ પામતાં તેના વારસોમાં ગાદીને માટે ઉત્પન્ન થયેલા ટામાં મૈયત રાજાની રાણી એક બાજુએ હેવાથી, તેને મદદ કરવા માટે નવાબ દસ્તઅલ્લીએ પિતાના જમાઈ ચંદા સાહેબને કેજ સહિત તે તરફ રવાના કર્યો. એણે રાણી તેમજ બીજા સઘળા વારસોને બાજુએ મુકી પોતે જ તે શહેરને કબજે લીધે, અને ત્યાંને કારભાર ચલાવવા માંડે. આ સ્થિતિમાં તેને ફ્રેન્ચ લેકે સાથે વધારે ઘાડે સંબંધ બાંધવા અનેક તક મળી, અને તેમાં તાજેરના રાજાના તાબામાં આવેલું પૂર્વ કિનારા ઉપરનું બંદર એણે મોટી યુક્તિથી કેન્ચ લેકીને મેળવી આપ્યું. આ હકીકત નીચે પ્રમાણે બની. તાજેરને પહેલે રાજા, શિવાજીને સાવકે ભાઈ બૅકેજી મરણ પામ્યા પછી તેને છોકરે તુકારાવ કેટલાંક વર્ષ રાજ્ય કરી સને 1738 માં ગુજરી ગયો. એને ત્રણ છોકરા હતાઃ બે ઔરંસ, બાબા સાહેબ અને શાહુજી, તથા ત્રીજે અનારસ પ્રતાપસિંહ. તુકાળ પછી બાબા સાહેબ તાજેરની ગાદીએ આવ્યો, પણ તે થોડા જ વખતમાં મરણ પામે. તેને કંઈ સંતતી ન હોવાથી તેના ભાઈ શાહુજીએ રાજ્યસન લીધું; પણ સઘળી સત્તા લશ્કરી અધિકારી સયદખાનના હાથમાં હોવાથી શાહુજીને તે ટેકે આપે એમ નહોતું. સૈયદખાને સિધોજી નામના બીજા એક ગૃહસ્થની આણ ફેરવતાં, શાહુજી નાસી જઈ પિન્ડીચેરી નજદીક ચિદંબરમમાં ભરાયો, અને ત્યાંથી ફ્રેન્ચ લેકોની મદદ માગી. ફ્રેન્ચ લેકે જે તેને તાજેતરની ગાદી મેળવી આપે તે પૂર્વ કિનારા ઉપરનું કારિકલનું બંદર, તેની પાસે