________________ પ્રકરણ 15 મું.] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 418 મરાઠાઓ સાથે સંધાન કરી તેમને કર્નાટક ઉપર સ્વારી કરવાને ઉશ્કેર્યા. આ પ્રાંત જીતવો એ મરાઠાઓના કાર્યક્રમને એક ભાગ હેવાથી શાહ મહારાજના હુકમ અનુસાર રાઘુ ભેસલેએ પચાસ હજાર ચુંટી કહાડેલા લશ્કર સાથે તે ઉપર સ્વારી કરી ( સને 1739). તે વેળા કર્નાટકને નવાબ દસ્તઅલ્લી હતું, અને તેને છોકરે સફદરઅલ્લી તથા જમાઈ ચંદા સાહેબ ટ્રીચીનાપલીમાં પિતાને અમલ બેસાડવાના કામમાં રોકાયા હતા. રાઘુજીની સામે થવા માટે તેમને દસ્તઅલ્લીએ જોર જુલમથી પાછા બેલાવ્યા, પણ ચંદા સાહેબને મૂળ ઉદ્દેશ સ્વાર્થી હોવાથી તે તાબડતોબ આવ્યું નહીં. એટલામાં રાધુજીએ દસ્તઅલ્લીને રણક્ષેત્ર ઉપર ઘેરી તેના ઉપર સખત હુમલો કર્યો. દસ્તઅલ્લી જીવ ઉપર આવી ઝનુનથી લો, પણ નિરૂપાય થઈ તે અને તેને છેક હસનઅલ્લી સંગ્રામમાં માર્યા ગયા, દિવાન મીર આસદ કેદ પકડાયે, તથા રાજ્યને મોટા મોટા અધિકારીઓ મરાઠાને હાથે કપાઈ મુ. આ લડાઈ દલચરીની ખીણમાં તા. 20 મી મે સને 1739 ને દીને થઈ હતી. નવાબના આવા પરાભવથી આખા કર્નાટકમાં કેર વત્યો. આ પહેલાં મરાઠાઓએ સર્વ હિંદુસ્તાન પોતાના પગ હેઠળ છુંદી માર્યું હતું એટલે હવે કઈ પણ તેઓની સામે ટકી શકશે નહીં એમ સર્વ કેઈને લાગવા માડયું. સફદરઅલ્લી પિતાના રક્ષણાર્થે વેલેરના કિલ્લામાં ભરાઈ બેઠે. જે થયું તે એક રીતે સારું થયું એમ ગણી ચંદા સાહેબ ટ્રીચીનાલીમાં સ્વસ્થ બેસી રહ્યો. પરંતુ આ બેઉ જણએ પિતાનું કુટુંબ, જવાહીર વગેરે સઘળું પડીચેરી મેકલવાથી ત્યાંના ગવર્નર ડુમાસને પિતાની સલામતી માટે ધાસ્તી પેઠી. રાતદિવસ મહેનત કરી તેણે પડીચેરીના બચાવમાં કામ પુરાં કર્યા, અને અન્નસામગ્રી તથા દારૂગોળાની ભરતી કરી. નવાબના કુટુંબ સિવાય બીજા પણ પુષ્કળ લેકે આસપાસના પ્રદેશમાંથી તેને આશ્રયે જઈ પડયા. નવાબ દેતઅલીની સ્ત્રી, છોકરાં વગેરે તા. 25 મી મેને દિને પિન્ડીચેરી આવ્યાં ત્યારે તેમને અંદર આશ્રય આપવો કે નહીં એ બાબત ડુમાસને માટે વિચાર પડે. નવાબનું કુટુંબ તથા ધનદોલત કેચના તાબામાં છે એમ મરાઠાઓની જાણમાં આવતાં તેઓ પિન્ડીચેરી