________________ પ્રકરણ ૧ર મું.] રાજ્ય સ્થાપનાને લોભ. 359 રાખ્યાં. આખરે સન 1687 ના જુનની 4 થી તારીખે તહનામાની સર નકકી કરી એનાં માણસો મોગલેને તાબે ગયાં. પછી સપ્ટેમ્બરમાં કાલીઘાટ આવી તેણે ફરીથી ત્યાં પિતાનું થાણું સ્થાપ્યું. ચાનકના આ કામ માટે તેને કેઈએ શાબાશી આપી નહીં, પણ ઉલટું મૂર્ખની માફક ભળતેજ, ઠેકાણે બેસી રહી કંપનીને નુકસાનમાં ઉતારવા માટે તેને ઠપકો મળે. સને 1688 માં ઝુપડાં વગેરે બાંધી એ સ્થીર થ હતો એટલામાં ઈગ્લેડથી કૅપ્ટને હાથ આવી પહોંચ્યા, અને કંપનીનાં માણસે સુબેદારના તાબામાં કેદમાં હતાં છતાં તેણે ચિત્તગામ જીતવાની તૈયારી કરી. એ શહેર આરાકાનના રાજાના અખત્યારમાં હતું. એને બોબસ્ત ઉત્તમ હોવાથી અંગ્રેજો ને પ્રયત્ન નિષ્ફળ ગયે, અને પુષ્કળ માણસે પડ્યા પછી કંપનીનાં લડાયક વહાણે ચાર્લોકની સાથે ખાલી મદ્રાસ પાછાં ફર્યા. ૪કંપની અને ઔરંગજેબ વચ્ચે યુદ્ધ (સ. 1987-90) બને ચાઈલ્ડ બંધુઓએ કરેલાં કામની કેટલીક વિગત અગાડી આવી ગઈ છે. તેમણે સ્વદેશની નોકરી કરતાં પોતાનો પણ પુકળ ફાયદો કરી લીધો હતે. એમ કહેવાય છે કે સર જોશુઆ ચાઈલ્ડ પિતાના અમલમાં વીસ લાખ રૂપીઆની પુંછ એકઠી કરી હતી. તેના ભાઈ સર જૉન ચાઈલ્ડનું કંપનીના અધિકારમાં ઘણું માન હતું. પણ તેણે ઘણું શત્રુઓ ઉભા કર્યા હતા, અને 60 વર્ષ પછી થયેલા કલાઈવની માફક અમુક કામ કરવાનું મન ઉપર લેતાં તેને ન્યાયાખ્યાય તથા તેની યોગ્ય અથવા અયોગ્યતા જોવાની તે તસ્દી લેતે નહીં. પિતાનાં સાહસિક અને મતલબી કૃત્યોથી કંપનીનું કર્જ તેણે ફીટાડી દીધું અને ઉલટો મોટો નકે કરી બતાવ્યો. આ બેઉ ભાઈઓની એકત્ર લાગવગને લીધે અહીં જોઈએ તેટલો જુલમ અને ત્રાસ કરવા કંપનીએ પિતાના નેકરને સંપૂર્ણ છૂટ આપી. પ્રત્યક્ષ મેગલ બાદશાહ ઉપર શસ્ત્ર ઉગામવા પહેલાં તેઓએ સિયામ, બૅટમ વગેરે ઠેકાણુના નાના નાના રાજાઓ ઉપર ગમે તેવાં કારણ શોધી લડાઈ કરી પિતાની શક્તિ અજમાવી હતી. ઇંગ્લંડમાં કંપનીએ રાજાને વિનંતિ કરી કેટલુંક લશ્કર હિંદુસ્તાન મોકલવા તજવીજ કરી; અને