________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સર વિલિઅમ લેગહોને સને 1670-1677. સ્ટ્રેન્સમ માસ્ટર , 1677-1683. વિલિઅમ ગિઈ * 1683-1698. મિસ પિટ 1698-1708. કૅલેટ + 1717-1720. સર વિલિઅમ લેગહોર્નના સમયમાં મદ્રાસની સ્થિતિ ઘણી ભયભીત થઈ હતી. તેની દક્ષિણે આવેલું સેન્ટ મેનું બંદર કેજો કાફલાએ કબજે કરવાથી તે પાછું લેવા માટે ગવળકન્ડાન સેનાપતિ બાબા સાહેબ મેટું લશ્કર લઈ પૂર્વ કિનારા પર આવ્યો. ફ્રેન્ચ સાથે લડવામાં અંગ્રેજોએ તેને મદદ નહીં કરવાથી બાબા સાહેબ ઘણો ગુસ્સે થય પણ જાતે કંઈ ન કરી શકવાથી દેઢ વર્ષ નકામું ગયું, અને તે દરમિયાન કેન્ચ લોકેએ બચાવનાં કામે ઉભાં કર્યા તેથી સેન્ટ મે બાબા સાહેબના હાથમાં આવ્યું નહીં. એ વખતે મદ્રાસને કિલ્લે સેન્ટ ટીમે જેટલે મજબત નહોતે, એટલે શત્રુના હાથમાં સપડાયા કરતાં મદ્રાસ એમને એમ અચાનક છોડી દેવાને કંઈક વેળા અંગ્રેજોએ વિચાર કર્યો. એ પછી સને 1674 માં વલંદા લોકોએ કેન્ચ લેકે પાસથી સેન્ટ ટમે છીનવી લીધું, અને વખતે મદ્રાસ પણ તેઓ કબજે કરતે, પણ એટલામાં યુરોપમાં ઇંગ્લેંડ અને હેલન્ડ વચ્ચે સલાહ થયાની બાતમી મળતાં વલંદાઓ તેમ કરતાં અટક્યા, અને મદ્રાસના અંગ્રેજોના જીવમાં જીવ આવ્યો. અહીં અંગ્રેજો નીતિપૂર્વક રહે તેટલા માટે લેગહોને કેટલાક નિયમ ઠરાવ્યા હતા, અને સઘળી જાતના ગુન્હા માટે શિક્ષા પણ નિર્માણ કરી હતી. એમ છતાં લેકેની નીતિ સંતોષકારક નહતી. ટંટા અને મારામારી માત્ર દારૂની દુકાન તથા બજારમાંજ થતાં એવું કંઈ નહતું પણ ભર કન્સિલમાં સુદ્ધાં વારંવાર તોફાન થતાં. મદ્રાસમાં પેટિક વોર્નર નામનો એક પાદરી હતી તે લખે છે (તા. 31 જાનેવારી, સને 1676) કે ડાયરેકટર મહારાજ, આપ ધર્માભિમાની હેઈ, આપના મનમાં ઈશ્વર માટે પુજ્યબુદ્ધિ છે એમ હું સમજું છું; પણ