________________ ૩૭ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. દારા પિતાનાં લશ્કર સહિત મદ્રાસમાં અંગ્રેજોના આશ્રય હેઠળ આવી રહેતા. જીજીના ઘેરામાં મરાઠાઓએ મેગલ ફેજને એવી બારીક હાલતમાં આણી નાખી હતી કે રાજારામ અને તેના સરદારોને જરા પણ હેરાન નહીં કરવા માટે અંગ્રેજોને પિતાના નેકરને તાકીદ કરવી પડી હતી. ઝુલકારખાને અંગ્રેજો પાસે સાડાત્રણ લાખ રૂપીઆ વ્યાજે માંગ્યા હતા, પણું કંપની તેની માગણી સ્વીકારી શકી નહીં. છંછ પડયા પછી 40,000 રૂપીઆ ભરી ઝુલણીકાર મારફતે અંગ્રેજોએ બાદશાહ પાસેથી વેપારની સનદ મેળવી. આવી રીતે અનેક વખતે સ્થાનિક અધિકારીઓને લાંચ રૂશવતથી દબાવી અંગ્રેજો પિતાને બચાવ કરતા અથવા કામ કહાડી લેતા. મદ્રાસની દક્ષિણે આવેલા નાગાપટણની આસપાસને છેડે પ્રદેશ છત્રપતિ રાજારામ પાસેથી ખરીદી લઈ અંગ્રેજોએ કેર્ટ સેન્ટ ડેવિડ નામનો નવો કિલ્લે બાંધ્યો. પ્રકરણ 13 મું. . નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટિો. 1 ચાંચી આપણને ધંધે. 2. નવી કંપનીની સ્થાપના 3. બે કંપનીઓ વચ્ચે હિંદુસ્તાનમાં વિધિ. 4. સર વિલિઅમનૅરિસની દરમિઆનગિરી. પ. બે કંપનીનાં જોડાણ માટે ભાંજગડ. 6. સંમેલન અને તેનું પરિણામ 7. ભાવી રાજ્ય સ્થાપનાની સિદ્ધતા. ચાંચી આપણને ધંધ–હિંદુસ્તાનના વેપારમાં કપનીને કાલ્પનિક પ્રાપ્તિ થતાં ઈગ્લેંડના લેકેના મનમાં તે બાબત મટી શંકા ઉત્પન્ન થઈ. ભાગીદારોનાં નાણાં પુરતાં આપી દેવાયાં તે પણ શેરને ભાવ 500 પડ રહે તે ઉપરથી કંપની લૂંટ ચલાવે છે કે શું એમ અંગ્રેજ પ્રજાને લાગવા માંડયું. સને 1665 માં લંડનમાં ભયંકર મરકીના સપાટામાં હજારો માણસ મરણ પામ્યાં, અને બીજે વર્ષે નાશકારક અગ્નિપ્રલયથી લેકનું પુષ્કળ નુકસાન થયું. પરંતુ કંપનીને આ ઈશ્વરી કેપની કંઈ પણ અસર