________________ 406 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. આવતા, અને કેચના પરણું તરીકે રહી તેમની સાથે મિત્રાચારી કરતા. ઉભય વચ્ચે ઈર્ષા કે કપટની લાગણી કદી ઉત્પન્ન થતી નહીં. અનેક દેશી ગ્રહસ્થ પિતાના ટંટાને નિકાલ તેમની મારફત કરાવતા, અને તેમને પિતાના યજમાન અથવા માલિક ગણતા. ફેન્ચનું રાજ્ય હિંદુસ્તાનમાં સ્થાયી કેમ ન રહ્યું તેનાં કારણે હવે પછી આપણે જાણીશું, પણ આરંભમાં માર્ટિને કરેલું ઉપક્રમ ઉત્તમ હતું, અને તેને માટે કેન્ય પ્રજાએ તેને ધન્યવાદ આપવો જોઈએ એમાં સંશય નથી.. 4. લેન્થર, લાબુરડને, ડુપ્લે અને ડમાસ -(1) લેન્થર (સને 1726-1735). સને 16 64 માં ચૌદમા લુઈએ કેન્ય કંપનીને આપેલી પચાસ વર્ષની સનદની મુદત સને 1714 માં એટલે માર્ટિનનાં મરણ પછી આઠ વર્ષે રદ થનાર હતી. એટલી મુદતમાં તેને કંઈ વિશેષ લાભ મળે નહતો, એટલે ખાનગી વેપારીઓને પિતાની જવાબદારી ઉપર જોઈએ તેવો વેપાર કરવાની પરવાનગી તેની તરફથી ઘણાને આપવામાં આવી હતી. આવા ઉપાયોથી પણ કંપની ટકી શકી નહીં. તેનું કરજ વધતું ગયું. યુરેપથી વહાણ અને માલ આવતાં બંધ થવાથી પિડીચેરીની આબાદી રહી નહીં. પણ કેન્યને સુભાગે માર્ટિનનાં મરણ બાદ થોડા વખતમાં ઔરંગજેબ બાદશાહને કાળ થવાથી મોગલ બાદશાહીમાં જે ગડબડાટ થઈ રહ્યો તેને સણસણુટ પિન્ડીચેરી લગી પહોંચ્યો નહીં. સઘળાં પક્ષ સાથે કેન્ચ લેકેની મિત્રાચારી ટકી રહી હતી. સને 1715 માં એમના રાજા તરફથી કંપનીને બીજા દસ વર્ષની મુદત મળી. એજ વર્ષમાં રાજા ચૌદમે લુઈ મરણ પામે. કાને ચૌદમે લુઈ અને હિંદુસ્તાનને ઔરંગજેબ એ બેઉ ઘણી ખરી બાબતમાં સરખા હતા. લુઈ સને 1643 માં બાળપણમાં ગાઈએ આવ્યો હતો, અને તેણે 72 વર્ષ રાજ્ય કર્યું હતું. એ દરમિયાન તેણે પિતાની જબરદસ્ત મહત્વાકાંક્ષાને જોરે આખું યુરોપ હચમચાવી મુક્યું, અને અંતકાળે કરજ, દુઃખ, પરાભવ ઈત્યાદી અનેક કષ્ટ વેઠી તે અવદશામાં મરણ પામે. ખાસ કરીને એના અમલ દરમિયાન કેન્યા સરકાર અતિશય મુશ્કેલીમાં આવી પડી હતી. એ મુશ્કેલીમાંથી નીકળ