________________ - 35 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. રીતે તેને ભાઈ સર જોશુઆ ચાઈલ્ડ ઈગ્લેંડમાં કંપનીના ગવર્નરના એદ્ધા ઉપર હેવાથી લડાઈ કરવા આતુર હતું. સર જેગુઆને આગ્રહથી કોર્ટ ઑફ ડાયરેકટર્સ મેગલ બાદશાહ સાથે યુદ્ધ કરી કંપનીને તારવવા પિતાના નેકરેને હુકમ કર્યો. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપનાને ખરે આરંભ અહીંથી થયેલે કહેવાય. કારણ 70 વર્ષ ઉપર સર ટોમસ એ દેરી આપેલી મર્યાદા ઓળંગી કંપનીએ હવે પિતાનો માર્ગ બદલ્યો. મદ્રાસમાં કિલ્લે બાંધવાની પરવાનગી આ પહેલાં સને 1985 માં અંગ્રેજોને મળી હતી, અને બંગાળામાંની વખારની સલામતી માટે ગોઠવણ કરવા હુકમ પણ આવ્યો હતો. મેગલની સામે થવામાં કંપનીએ કરેલા નિશ્ચયને જેમ્સ રાજા તરફથી અનુમોદન મળ્યું હતું. રાજાની મોટી રકમ કંપનીમાં ગુંચવાયેલી હોવાથી તેણે જહાજ, માણસ, પૈસા વગેરેની જોઈતી મદદ એકદમ કંપનીને આપવાથી ખરચ માટે કંપનીના હાથમાં જરૂરી નાણું આવ્યું. યોગ્ય તૈયારી પછી કૅપ્ટન નિકોલસનની સરદારી હેઠળ છ પાયદળ ટુકડી અને દસ લડાયક વહાણ ઈગ્લડથી બંગાળા જવા રવાના થયાં. એ લશ્કરમાં હિંદી વખારનાં માણસો જોડાવવાનાં હતાં. “પશ્ચિમ તરફના દરીઆમાં મોગલેનાં યાત્રાળુ વહાણે પકડવા પછી બંગાળામાંથી સઘળાં માણસો એકઠાં કરી પૂર્વ સરહદ ઉપર આવેલું ચિત્તગામ કબજે કરવું, અને ત્યાં એક ટંકશાળ ખેલવી; પછી ગંગાના મુખમાં દાખલ થઈ ઢાકા જઈ ત્યાં સુબેદારના મકાન ઉપર હલ્લે કરી તેની પાસેથી જોઈએ તેવું તહનામું કરાવી લેવું. આટલું કર્યા પછી સિયામના રાજાને શિક્ષા કરી મુંબઈની પાસેનાં સાષ્ટી અને થાણું પટગીઝો સાથે યુદ્ધ કરી લેવાં.” આ પ્રમાણે આ સ્વારીના અમલદારોને ઈંગ્લેડથી સ્પષ્ટ હુકમ મળ્યો હતો. આ સઘળું કામ આટોપવું કંપની માટે કેટલું અશક્ય હતું તેને ઈગ્લેંડના જુસ્સેદાર અધિકારીઓએ વિચાર કરેલે જતા નથી. મુંબઈજ્યાં, *ઈસ્ટ ઈડીઆ કંપનીમાં રાજાને જે ભડળ હતું તેના નફા ઉપર ઇંગ્લંડમાંથી હદપાર થયાબાદ બાકીનું આયુષ્ય તેણે પુરું કર્યું. કાન્સમાં નાસી જતી વખતે 70,000 રૂપીઆને પિતાને ભાગ તેણે વેચી નાખ્યું હતું.