________________ 84 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. પાળતાં, અને સોળમી સદીની આખર સુધી તે તેડવાની તેમણે હિમત કરી નહોતી. પોર્ટુગીઝ સરકારના તાબામાં હિંદુસ્તાનનો ઘણો મુલક નહીં હતે છતાં એ લેકે લખાપડીમાં આખો દેશ આપણે છે એવી જે ભાષા વાપરતા તે આવા હુકમેને લીધેજ હતું. રાજપુત્ર હેનરીને પોર્ટુગલનું રાજ્ય મળ્યું નહીં, પણ તેના મોટા ભાઈને છેક પાંચમા ઍ તરીકે સને 1438 માં ગાદીએ આવ્યો. તેણે ઉપર કહ્યા પ્રમાણે ઉપરાચાપરી કાફલાઓ રવાના કરી આફ્રિકાને ઘણે કિનારે શોધી કહાયે. તે સને 1481 માં મરણ પામતાં તેને છોકરે બીજે જૉન રાજા થયો. એ ઘણે ચાલાક અને વિચિક્ષણ બુદ્ધિને હેવાથી એના સમયમાં આ સઘળી શૈધનું ખરું ફળ પોર્ટુગલને પ્રાપ્ત થયું. જોન રાજાએ ફક્ત સમુદ્ર ઉપરજ આધાર રાખી બેસી નહીં રહેતાં ખુશ્કી માર્ગ પણ તેણે અનેક પ્રયત્ન કર્યો. આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર આફ્રિકન લેકેનું એક પ્રબળ રાજ્ય હતું, અને તેને રાજા પ્રેસ્ટર જોન યુરોપમાં પ્રસિદ્ધ હતું. આ રાજ્યમાં મસાલા પાકે છે એવી બાતમી મળતાં પોર્ટુગલના જેને તે બાબતની તપાસ કરવા માટે ભૂમધ્ય સમુદ્રમાં થઈને અને આગળ પગરસ્તે અનેક ટોળીઓ મેકલી. સને 1487 માં તેણે આ કામ સારૂ કાવિલે અને એવા નામના બે હોંશીઆર ગ્રહસ્થાને પૂર્વ તરફ મોકલ્યા હતા. તેઓ નેપલ્સ તથા એલેકઝાન્ડ્રીઆમાં થઈને કેરે પહોંચ્યા, અને મુસલમાને પાસે ત્યાંથી આગળના પ્રદેશની માહિતી મેળવતાં મેળવતાં એડન ગયા. પાછા ફરી બને કેરમાં મળવું એમ નક્કી કરી કેવિલ એડનથી હિંદુસ્તાન તરફ વળે, અને પિવા ઉત્તરે ઇથિઓપિઆ (એબીસીનિઆ)માં ગયે. કેવિલે એક મુસલમાની વહાણુમાં બેસી એડનથી મલબાર કિનારે કાનાનુર અને કૅલિકટ આવ્યું. કૅલિકટમાં સુંઠ, મરી વગેરે મસાલા પુષ્કળ થાય છે એની તપાસ કરી, તે ગાવા અને ર્મઝ થઈ આફ્રિકાને કિનારે સેફાલા આગળ ઉતર્યો. અહીં તેને માડાગાસ્કરના ટાપુની તથા