________________ પ્રકરણ 6 ટુ ] પિર્ટુગીઝ રાજ્યના ગુણદોષની ચર્ચા. ' દીધી. આ મંદીરનું વચલું દીવાનખાનું 100 હાથ લાંબું અને 30 હાથ પહોળું હતું. ત્યાં પાંચ ખ્રિસ્તી ધર્મગુરૂઓ રહેતા હતા તેમને દરસાલ દોઢ ખાંડી ચેખાની નિમણુક હતી. આમાંનું ઘણુંખરું અનાજ તેઓ ગરીબોમાં વહેંચી દેતા. એ પ્રાંત મરાઠાઓના કબજામાં આવ્યો ત્યારે તેમણે એ પાઠશાળનું મકાન તોડી નાંખી કાટ થાણે લઈ ગયા, અને ખ્રિસ્તી લેકાએ પુરી નાંખેલી અસલની હિંદુ દેવતાઓની મૂતી ખુલ્લી કરી તેની પૂજાઅર્ચા પૂર્વવત ચાલુ કરી. - આ ધર્મપ્રચારના કામમાં આગળ પડતો ભાગ લેનાર પહેલે બિશપ જૈન આબુકર્ક સને 1538 માં આ દેશમાં આવ્યું. તેની સાથે બાબા અને લાગેસ નામના બે કૅન્સિસ્કન પાદરીઓ પણ આવ્યા. એજ પાદરીઓએ પ્રથમ દેશી લેકેના ધર્મને નાશ કર્યો. જન આબુકર્ક હિંદુ સ્તાનમાં પંદર વર્ષ (સને 1538-53) ર તે દરમિયાન ફકત બેવા શહેરમાં જ તેણે 15 દેવળે સ્થાપ્યાં, અને આદિલશાહની મસીદમાં તેણે પોતાનું મુખ્ય દેવળ કર્યું. બીજે અનેક ઠેકાણે પણ આવાજ બનાવો બન્યા હતા. સને 1542 માં ન્સિસ્કન નામને એક જેyઈટ પાદરી પિતાના પંથના પુષ્કળ લેકોને લઈ ગાવામાં આવ્યો હતો. આજ પુરૂષ આગળ જતાં પ્રસિદ્ધિમાં આવેલે સેન્ટ કૅસિસ ઝેવિઅર હતો. એ પછી અનેક પંથના લેકે ગોવામાં આવેલા પણ ત્યાં મુખ્ય ભરતી કૅન્સિસ્કન પંથની થઈ હતી. - ધર્મની બાબતમાં ઉઠાવેલા કામનો આશય પોર્ટુગીઝના વિચાર પ્રમાણે ત્રણ પ્રકારને હ; ખ્રિસ્તી ધર્મની વૃદ્ધિ કરવી, મૂર્તિપુજાનું ખંડન કરવું અને વટલેલા ખ્રિસ્તી લેકને ઉત્કર્ષ કરવો. આ ઉદેશ બર લાવવામાં કંઈક વ્યક્તીની કડક તથા હદ ઉપરાંતની ધર્મશ્રદ્ધાને લીધે લેકે ઉપર કહેર વર્યો અને મૂળ હેતુ પાર પડ્યો નહીં. ઉપર કહેલ આશય પાર પાડવાની સામગ્રી તૈયારજ હતી. ઈમારત જોઈએ તે હિંદુ દેવાલો હતાં; તેનું ઉત્પન્ન આ તરફ ખેંચી લે તે ખર્ચમું નાણું તરતજ મળતું. તેમ છતાં જે ખોટ આવે તે હિંદુને પૈસે લૂંટી લેવામાં કોઈની વ્હીક નહતી. આ પ્રમાણે સેન્ટ પાલ કોલેજ નામની પહેલી સંસ્થા સને 1541