________________ પ્રકરણ 7 મું. ] વલંદા લેકેની હકીકત. - 181 આ માટે તેઓએ તમારે આભાર માન જોઈએ.” અંગ્રેજ લેકેની મુખ્ય વસ્તી ઍટમમાં હતી, પણ તેમને ત્યાંથી ખસેડી પિતાની નજર હેઠળ બટેવિઆમાં લાવનાર કેએન હતો. અહીં અંગ્રેજો ઉપર એટલે બધો ત્રાસ પડવા માંડયો કે તેઓમાંના ઘણાખરા કંટાળી જઈ હિંદુસ્તાન પાછા ફર્યા. દેશી રહેવાસીઓ કરતાં પણ એમની સ્થિતિ ઘણી જ ખરાબ તથા દયાજનક હતી. અંગ્રેજ કઠીન કારભારી કલાર્કને કેએને ભરબજારમાં ચાબકાને માર માર્યો હતો, તેનું માંસ ખેંચી કહાડી જખમમાં મીઠું અને આમલી - રાવ્યાં હતાં, અને અંગ્રેજ પહેરેગીરેને આઠ દિવસ અટકાવમાં રાખ્યા હતા. વલંદાઓ જે કંઈ કાયદા અન્વય કરતા તે સઘળું અંગ્રેજોને જુલમ સરખું લાગતું. એમની વિરૂદ્ધ પુરાવો ઉભો કરવા માટે વલંદાઓ દેશી લેકે ઉપર પણ ભયંકર જુલમ કરતા. આવા આવા અનેક પ્રકારના ત્રાસથી કંટાળી જઈ અંગ્રેજોએ આ અસહ્ય દુઃખમાંથી છોડવવા ઈગ્લેંડની સરકારને ઉપરા છાપરી વિનંતિ કરવા માંડી. બાડા, એયના ઈત્યાદિ બેટ ઉપર બન્ને પ્રજાના અધિકારીઓ પિતાને હક આગળ કરતા. સને 1621 માં પલારૂન બેટમાંથી વલંદાઓએ અંગ્રેજોને હાંકી કહાયા, પણ એમ્બેયનાની તેમની વખારને કંઈ હરકત આવી નહીં કેમકે ત્યાને ડચ ગવર્નર હરમન વાન ટુલ્સ (Herman Van Spealt). એક ઘણું નિષ્પક્ષપાત અમલદાર તરીકે વખણાય હતા. સને ૧૬૨૩ના જાનેવારીમાં કેએન યુરેપ ગયો ત્યારે વલંદા અધિકારીઓ ઉપર એણે એવું ફરમાન કહાયું હતું કે, “એયનામાં અંગ્રેજોને બીલકુલ દાખલ થવા દેવા નહીં, અને તેમને શત્રુ ગણી તેમની તરફ કસાઈની માફક વર્તવું પડે તો તે માટે ફિકર કરવી નહીં.” આ વાક્યથી કોએનની ખરી રાજનીતિ સ્પષ્ટ થાય છે. સને 1623 ના આરંભમાં એએયના વગેરે બીજા મસાલાના ટાપુઓ વલંદાના કલ અખત્યારમાં આવ્યા ત્યારે એમનામાં બસો વલંદા અને ત્રણસે ચારસે જાપાનીઝ વગેરે લેકેનું એક લશ્કર હતું, અને બંદરમાં આઠ જહાજ હતાં. અંગ્રેજી વખારમાં અરાઢ અંગ્રેજે હતા, અને તેમની પાસે ત્રણ તલવાર, બે બંદુક તથા અડધો શેર દારૂ હતા. તેઓની મદદે