________________ 304 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. અહીંના લેકે તેમને મદદ કરતા અને પિતાનું ખીસું ભરતા. આ પ્રકાર 150 વર્ષ લગી ચાલુ હતે. પિર્ટુગીઝ અને વલંદા રાજ્યની જે ફરીઆદ હતી તે જ અનિષ્ટ પ્રકાર ઈગ્લેંડમાં પણ ચાલુ હોવાથી લગભગ દોઢ સદી લગી કંપનીના ડાયરેકટરેએ બની શકે તેટલા ઈલાજ લીધા. શરૂઆતમાં કંપનીના કરોના પગાર નાના હોવાથી તેમને પુરત બદલે આપવાના હેતુથી ખાનગી વેપાર ચલાવવાની સરળતા તેમને કરી આપવામાં આવી હતી, અને તે ઉપરથી જ આ ગેરરીતી જન્મ પામી હતી. પિર્ટુગીઝ લેકે લડાયક વહાણો લઈ પિતાને પેલું કામ છોડી દઈ ખાનગી વેપાર કરવા લાગ્યા હતા. એક વેળા પિર્ટુગીઝ કાફલા ઉપરના અમલદારે એક સરકારી વહાણમાં ભરી શકાય તેના કરતાં બમણો ખાનગી માલ ભરવાથી તે ડુબી ગયું ત્યારે બીજા વહાણમાં પોતાને માલ ભર્યો. બીજા એકે ખાનગી વેપારમાં પતે 24,500 રૂપીઆ મેળવ્યા, અને તે જ સદામાં રાજાના નામથી 780 રૂપીઆ લીધા. આવું કામ અંગ્રેજોએ કર્યું નહોતું. પહેલાં 60 વર્ષમાં વેપારમાં અપાર સંપત્તિ મેળવી બેજ અંગ્રેજો ઈગ્લેંડ પાછા આવ્યાના દાખલા મળે છે, પણ તેમનું અનુકરણ કરી ચાલનારા લેકેને અટકાવવાનું સામર્થ્ય તે વેળા અધિકારીઓમાં નહોતું બૅટમમાં અંગ્રેજ એજન્ટે હાથ નીચેનાં માણસોને ખાનગી વેપાર બંધ કરવાનો પ્રયત્ન કરતાં તેમના હાથમાં તે સપડાઈ ગયો અને બધી ખાને પ. હિંદુસ્તાનમાંની વખારે માટે કંપનીનાં વહાણે રહેતાં તે ઉપરાંત ઈગ્લેંડ તથા હિંદુસ્તાનની વચમાં ફરતાં વહાણ પણ ઘણુ હતાં. સને 1600 પછીનાં પહેલાં પાંચ દસ વર્ષમાં જુનાં વહાણો વેચાતાં લઈ - કંપનીએ કામ ચલાવ્યું, અને વહાણ દુરસ્ત કરવા માટે રાજ્યના આરમારા ખાતામાંથી એક ગેદી તેણે ભાડે રાખી. પરંતુ યુરોપનાં વહાણે હિંદુસ્તાનની સફર માટે નિરૂપયેગી જણાતાં સને 1607 માં કંપનીએ પિતે વહાણ બાંધવાની શરૂઆત કરી. એ કામ માટે લંડન નજદીક ડેટફર્ડમાં તેણે એક ગેદી. ભાડે રાખી. સને 1608 માં જેમ્સ રાજાએ જાતે આવી કંપનીનાં પહેલાં બે વહાણ ચાલુ કર્યા હતાં. વહાણ બાંધવા માટે સરકાર