________________ પ્રકરણ 10 મું.] સામાઈ ભંડેળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 303 1. ઈગ્લેંડમાં એક ભંડોળને હિસાબ પુરે કરી તે સફરને અંગે રાખેલા કરે તથા ખરીદેલે સરસામાન બીજા ભંડોળના માલિકને સેંપવામાં આવતું હોવાથી હિંદુસ્તાનમાં આવેલા માણસોના શેઠ ત્યાંને ત્યાં બદલાતા; અને તેમના મહેમાંહેના કલહને લીધે હિંદમાંના કરોનું ફાવી જતું. નવા ભંડોળવાળા ગમે તેમ કરી પિતાનાં વહાણે માલથી ભરી પાછા સ્વદેશ તરફ વિદાય થતા, પણ તેમના અહીં રહેતા નોકરે નકામા બેસી રહેતા, અને તેમના ઉપર કોઈની દેખરેખ નહોતી. પાછળથી કંપનીને ભંડોળ મળતું અટકી પડતાં દર સાલ નવી સફરે ઉપડતી બંધ થઈ ત્યારે આ દેશમાંનાં માણસોએ નકામો વખત ન ગુમાવતાં નિરાળજ પંથ લીધે, અને અહીં જુદાં જુદાં બંદરને સ્થાનિક વેપાર શરૂ કર્યો. કંપનીનાં જે દસવીસ વહાણે હિંદી મહાસાગરમાં રહેતાં તે લઈ આ લેકેએ પર્ટ. ગીની માફક પિતાનાં ખીસાં તર કરવાને રસ્તે લીધે. કંપનીના ડાયરેકટર તેમને દંડ કરતા તે તે મુંગે મહેડે ભરી પિતાને ધંધે તેઓ ચલાવ્યા જતા. સને 1935 માં અંગ્રેજો તથા પોર્ટુગીઝો જોડાઈ જવાથી બન્નેને વેપાર સારે ચાલ્યો. ઈંગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે તકરાર હોવા છતાં ખાનગી રીતે અંગ્રેજ તેમજ વલંદા વેપારીઓને ધંધો એક સરખે ચાલતું હતું. ઇંગ્લંડના કેટલાક લેકે આ ગેરરીતી તરફ ઢાંકપીછોડે કરતા કેમકે પિતાની હિંદુસ્તાનમાં નિમણુક થતાં એજ રીતી સ્વીકારવી પડે તેવી આશામાં તેઓ તેને નિષેધ કરતા નહીં. ચાર્લ્સ રાજાને ફાંસી દેવામાં આવી ત્યારે અને તે પછી કેટલેક વખત લગી સઘળે વેપાર આખા દેશને માટે ખુલ્લો હોવો જોઈએ એમ લેકેએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું. એ વખતે પણ ખાનગી વેપારીઓ ઘણું જોર ઉપર આવ્યા હતા. કંપની પાસે પિતાને વેપાર ચલાવવા પુરતે ભંડળ ન હેય તે લેકેએ પિતાની મરજી પ્રમાણે કેમ નહીં ચાલવું એવી ચર્ચા ચાલુ થઈ હતી. એને ફાયદો અહીંનાં માણસોને મળતાં ખાનગી વેપાર કરવાને તેમને હક છે એમ દરેક જણ સમજવા લાગ્યું. જે કઈ વેપારીએ ઈગ્લેંડથી માલ લઈ આ દેશમાં આવતા તેમના પ્રતિનિધિ તરીકે