________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 331 માલ ખરીદવા માટે કંપનીએ હિંદુસ્તાન મોકલેલું સોનું તથા ચાંદી. 16 67-68 1668-69 16 69-70 1670-71 1671-72 1672-73 1673-74 12,86,050 રૂપીઆ. 16,23,940 18,74,580 18,61,490 18,64,200 13,13,000 18,29,830 ઇંગ્લેડથી બહાર ગયેલા આ અવેજના તેમજ વેચવા માટે મોકલવામાં આવેલા માલ ઉપરની જકાતના ઈગ્લેંડના રાજાને દર સાલ 3,50,000 રૂપીઆ કંપની તરફથી મળતા. એ સિવાય પ્રતિ વર્ષ વહાણો બાંધવા માટે કંપની તરફથી દસ લાખ રૂપીઆ ખર્ચ થતા તે પણ મજુરીના રૂપમાં અંગ્રેજોને મળતા, અને પૂર્વ તરફને સઘળો માલ સસ્ત દરે તેમને મળતા તે જુદું. જે એ માલ બીજા દેશોમાંથી ઈંગ્લડ આવ્યો હતો તે તે પેટે ઉપર કહેલી સોનાચાંદીની અવેજ કરતાં ઘણી મોટી રકમ ઈગ્લેંડમાંથી બહાર ગઈ હત. આવી મોટી આવક ઈસ્ટ ઈન્ડીઆ કંપની તરફથી રાજ્યને થતી તે ઉપરાંત કંપનીની પરવાનગીથી બીજા હજારે વેપારીઓ ખાનગી રીતે વેપાર કરી નાના પ્રકારની જણસે પૂર્વમાંથી યુરોપમાં લાવતા. સને 1674-75 ની સાલમાં કંપની હિંદુસ્તાનમાંથી 11,00,000 રૂપીઆને માલ અને 32,00,000 રૂપિઆનું સોનું તથા ચાંદી ઈગ્લેંડ લઈ ગઈ હતી. રંગીત તથા રેશમી કાપડ, કાચું રેશમ, મરી, સુરોખાર, ગળી, મસાલા, ઔષધ વગેરે વસ્તુઓની ભારે નિકાસ થતી. ઉપર કહેલા 11 લાખ રૂપીઆના માલની કિમત ત્યાં 86 લાખ રૂપીઆ ઉપજી હતી. એ કિમત મોટી દેખાય છે તેમ તે માટે ખર્ચ પણ પુષ્કળ થતા. પ્રવાસ